________________
દશવૈકાલિક સૂત્ર [૨] અત્નાથી ઉભો રહેનાર ઉભા રહેતાં પ્રાણિભૂતની હિંસા કરે તે છે અને તેનાથી તે જે પાપકર્મ બાંધે છે તેનું તેને કડવું ફળ
ભોગવવું પડે છે. [8] અયત્નાથી બેસનાર બેસતાં બેસતાં પ્રાણિભૂતની હિંસા કરે છે
અને તે દ્વારા તે જે પાપકર્મ બાંધે છે તેનું કડવું પરિણામ તેને
ભોગવવું પડે છે. [૪] અનાથી શયન કરનાર સૂતાં સૂતાં પણ પ્રાણિભૂતની હિંસા 'આ કરે છે અને તેનાથી તે જે પાપકર્મ બાંધે છે તેનું કડવું ફળ
' ' . ' તેને ભોગવવું પડે છે. [૫] અયત્માથી (અપ્રકાશિત પાત્રમાં) ભોજન કરતાં કિવા રસની
આસક્તિથી ભોજન કરતાં (તે ભજન કરનાર) પ્રાણિભૂતની હિંસા કરે છે અને તે જે પાપકર્મ બાંધે છે તેનું તેને કડવું ફળ
ભોગવવું પડે છે. [3] અયત્નાથી ( વિચાર્યા વગર) બેલનાર પ્રાણિભૂતની હિંસા કરે
છે અને તેનાથી તે જે પાપકર્મ બાંધે છે તેનું તેને કડવું ફળ ભેગવવું પડે છે,
નોંધ –કેટલીક ક્રિયાઓમાં સીધી રીતે પ્રાણહિંસા પ્રત્યક્ષરૂપે થતી દેખાતી નથી. જેમકે બોલવામાં. પરંતુ તેમ છતાં અસત્ય કે તેવા પ્રયોગથી સામી વ્યક્તિ કે સમૂહની લાગણી દુભાય તે પણ હિંસા જ છે. અને તેથી તેવી ક્રિયાથી થતું પાપ પરિણામે ખૂબ જ પરિતાપ ઉપજાવે છે. [] શિષ્ય પૂછે છે; હે પૂજ્ય! કેમ ચાલવું? કેમ ઉભા રહેવું?
કેમ બેસવું? કેમ સૂવું ? કેમ ખાવું? અને કેમ બેલવું? કે
જેથી પાપકર્મ ન બંધાય ? [૮] ગુરુદેવ કહે છે –ઉપગપૂર્વક ચાલવું, ઉપગપૂર્વક ઉભા રહેવું,
ઉપગપૂર્વક બેસવું, ઉપગપૂર્વક સૂવું, ઉપગપૂર્વક ભજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org