________________
ફુલકાચાર
(લઘુ આચાર)
ત્યાગ એ જેટલે વ્યકિતગત આધ્યાત્મિક વિકાસમાં સહાયક છે તેટલેજ સમાજ, રાષ્ટ્ર અને વિશ્વને પણ પ્રત્યક્ષ અથવા પક્ષ રીતે ઉપકારક થઈ પડે છે.
જે સમાજમાં આદર્શ ત્યાગની પૂજા છે તે સમાજ નિઃસ્વાથી સંતાથી અને પ્રશાત હેવાને. તેની નિઃસ્વાર્થતા રાષ્ટ્રની પીડાતી પ્રજાને આશ્વાસન આપી શકે અને તેની શાંતિના આંદોલન વિશ્વમાં શાંતિને પ્રચાર કરી શકે.
આથી જે રાષ્ટ્રમાં ત્યાગની મહત્તા છે ત્યાં સુખને સાગર સ્વયે ઉલટવાને, તે સાગરની લહેરમાં વૈરીનાં વૈમનસ્ય લય થવાનાં અને વિરાધક શકિતને પ્રચંડ બળે પણ શમી જવાનાં.
પરંતુ જે રાષ્ટ્રની પ્રજામાં ભેગવાસનાનુંજ પ્રાધાન્ય છે તે દેશમાં ધન હોવા છતાં સ્વાર્થ, મદાંધતા, રાષ્ટ્રદ્રોહ ઈત્યાદિ શાંતિના શત્રુ એનું સ્વરાજય વ્યાપી રાષ્ટ્રશાંતિનું આજે, કાલે કે પછી અપહરણ થવાનું. સારાંશકે આદર્શ ત્યાગમાં વિશ્વશાંતિનું મૂળ છે, અને વાસનાનું પોષણ વિશ્વની અશાંતિનું કારણ છે,
આદર્શ ત્યાગીને ત્યાગ એ જ જીવન છે. જીવનમાં સાંપ્રદાયિકતાના વિષ ન ભળે કે તે જીવન કલુષિત ન થાય તે સારુ સાધક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org