SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ધમર્થકામાધ્યયન પર ઘણું સૂક્ષમ પ્રાણીઓ રહેલાં હોય છે માટે જે ભિક્ષ ઉષ્ણ પાણીથી પણ સ્નાન કરે તે તેને ઈજા પહોંચે છે. [૩] આથી ઠંડા કે ઉષ્ણ (સજીવ કે નિર્જીવ) કોઈપણ પાણીથી (દેહભાનથી પર થનારા) સયમી પુરુષ સ્નાન કરતા નથી. અને જીવનપર્યત તેવા કઠણ નિયમને વહન કરે છે. નેધ–સ્નાન એ જેમ શરીરશુદ્ધિ કરનારી વસ્તુ છે. તે જ રીતે શરીરસાંદર્યને વધારનારી પણ વસ્તુ છે અને તેજ દ્રષ્ટિબિંદુથી માત્ર ત્યાગી સાધક માટે આ નિષેધ છે. કે વૈધિક નિયમ પ્રમાણે ત્યાગીને પણ દેહશુદ્ધિની આવશ્યક્તા , તે છે જ પરંતુ તે શુદ્ધિ તે સૂર્યના કિરણ ઇત્યાદિથી પણ થઈ શકે. વળી સંયમી પુરુષોનાં આહાર, વિહાર અને નિહારાદિના નિયમો પણ એવા હોય છે. કે તેમનું શરીર પ્રાયઃ સ્વચ્છ રહે. તેમજ તેને બ્રહ્મચર્ય ઇત્યાદિ વ્રતે પણ પાળવાનાં હોય છે તેથી તેને દેહ અશુદ્ધ થતું નથી. પણ દેહની અશુદ્ધિ થાય તો તે પહેલી જ તકે તેને નિવારવાની ત્યાગને પણ જૈન સૂત્ર છૂટ આપે છે અને તે શુદ્ધિ ન થઈ હોય ત્યાં સુધી સ્વાધ્યાયાદિ ધાર્મિક ક્રિયા પણું ન કરી શકાય તેવો ભાર મૂકે છે. જુઓ છેદ સૂત્ર આ ઉપરથી સ્નાન કઈ દ્રષ્ટિથી કેને માટે અને કઇ સ્થિતિમાં ત્યાન્ય છે તેને વિવેકી પુરુષે વિવેકપૂર્વક વિચાર કરવો ઘટે. સૂત્રકાર તેને ૬૬ મી ગાથામાં ઉકેલ પણ આપી દે છે. [૬૪] ( અઢારમું સ્થાનઃ- ) સંયમી પુરુષ સ્નાન, સુગંધી ચંદન, લેધકુંકુમ, પદ્મકેસર વગેરે દ્રવ્યોથી કદીપણુ શરીરને વિલેપન કે મદન વગેરે કરે નહિ. [૫] પ્રમાણપત વસ્ત્રવાળા અવિરક૯પી અવસ્થાધારી અથવા નમ્ર એવા જિનકી અવસ્થાવાળા, કહ્યથી તથા ભાવથી મુંડિત (કેશલુંચન કરનારા), દીર્ધ રોમ તથા નખવાળા અને મૈથુનથી સર્વથા ઉપશ્ચાત્ત થયેલા સંયમીને વિભૂષાનું પ્રયોજન શું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy