________________
દશવૈકાલિક સૂત્ર
વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રીએ ને શયનાસને; પરાધીનપણે ત્યાગે, તેથી ત્યાગી ન તે બને, જે પ્રિયકાન્ત ભાગને, પામીને અળગા કરે; સ્વાધીન પ્રાપ્ત ભેગોને, ત્યાગે-ત્યાગી જ તે ખરે.
સંતબાલ
મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર હઠીભાઈની વાડી, દિલ્હી દરવાજા બહાર
અમદાવાદ-૩૮૦ ૦૦૪