________________ સચિત્ર તત્ત્વજ્ઞાનનું નવલું નજરાણું.... ILLUSTRATED TAIN COSMOLOGV | સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા એટલે.. હું કુમતો રુપી રાજાઓને વશ કરનાર... “ચાતુરંત ચકવર્તી રાજા” & વસ્તુ વ્યવસ્થાને મર્યાદામાં રાખનાર... “અંકુશ” . મિથ્યામત રુપી અંધકારને દૂર કરનાર... “ભુવનભાનુ” . જડ-ચેતન પદાર્થોને યોગ્ય ન્યાય દેનાર... “ન્યાયાધિશ” ' મિથ્યા વિવાદોને ઉપશાંત કરતો એક માત્ર... “શાંતિદૂત” પ્સ જૈનશાસનની અજેયતા સૂચવતો... “પંચરંગી ધ્વજ” પ્ટે. એકાંત દર્શનોરુપી હાથીઓના છંદોને ભગાડનાર... “કેશરીસિંહ” પાખંડીઓના મિથ્યા બકવાસને ચૂપ કરનાર બાહોશ... “બેરીસ્ટર’ અનંત ધર્માત્મક વસ્તુનું સાપેક્ષ પ્રતિપાદન કરનાર... “મધ્યસ્થ વક્તા * રાગાદિ શત્રુઓનો સંપૂર્ણ નાશ કરનાર એક માત્ર... “ચકરત્ન” | શ્ન પાપીઓનાં પાપને પાવન કરતું... “ગંગોત્રીનું નિર્મળ જળ” આત્મા ઉપર પડેલા રાગ-દ્વેષાદિના ડાઘ બતાવનાર... “દર્પણ”, ફે આત્મિક રોગોને મટાડવા માટેનું અદ્વિતીય... “ઔષધ” ભવસાગરથી પાર પમાડવા માટે સર્વશ્રેષ્ઠ... “જહાજ” . સંસારસાગરમાં દિગ્મઢ બનેલા આત્મા માટે... “દીવાદાંડી”, [ સંસાર દાવાનળથી દગ્ધ થયેલ આત્મા માટે... “ચંદ્રકાંતમણિ”, ટ્ટ દર્શન-જ્ઞાન-ચારિત્ર રુપ મોક્ષમાર્ગનો... “પથદર્શક’’ | - સંપૂર્ણ લોકાલોકને સ્વતેજથી પ્રકાશિત કરનાર... “મહાદિપક' * આત્માને પરભાવમાંથી સ્વભાવમાં લઈ જનાર... “પરમ આલંબન”, શ્કે. જૈનશાસનની શ્રેષ્ઠતા બતાવનાર સર્વશ્રેષ્ઠ... “સિદ્ધાંત’’ અનંત તીર્થકર ભગવંતોની અનોખી ભેટ... , એટલે જ... Serving JinShasan ) સચિત્ર તત્ત્વજ્ઞાનનું નવલું નજરાણું..... ILLUSTRATED TAIN COSMOLOG 148123 સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા gyanmandirkobatirth.org For Private & Personal Use Only www.jainelibrary.org Jain bucation International