SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ-૨ -------------- પરિશિષ્ટ-ર | II લોકસ્વરુપ ભાવનાની સઝાય || જ્ઞાન નયનમાંહે ત્રિભુવનરુપે, જેણે જિન દીઠો લોગો. નિધણીયાતો પદ્રવ્યરુપો, પ્રણમો તસ જિન યોગો ... મુનિવર ! ધ્યાવો અઢીયદ્વીપ... નરલોગો જિહાં જિન મુનિવર સિદ્ધ અનંતા, જિહાં નહીં જ્ઞાન વિયોગો.. મુનિવર ! ધાવો... (1) આપે સિદ્ધા કેણે ન કીધો, જસ નહીં આદિ અંતો, લીધો કેણ ન જાયે ભૂજબળે, ભરીયો જંતુ અનંતો .. મુનિવર! ધ્યાવો... (૨) અનેક દ્રવ્ય પર્યાય પરિવર્તન, અનંત પરમાણું અંધે, જેમ દિસે તેમ અકળ અરુપી, પંચદ્રવ્ય અનુસંધે . મુનિવર ! ધાવો. (૩) અચલપણે ચલન પ્રતિ કારણ, ધર્માસ્તિકાય પ્રદેશો, સ્થિર હેતુ અધર્માસ્તિકાયથી, લોકાકાશ અતિદેશો મુનિવર! ધાવો... (૪) મધ્યે એક રજુ ત્રસ નાડી, ચઉદશ રજ્જુ પ્રમાણો, અનંત અલોકી ગોટે વીંટ્યો, મસ્તકે સિદ્ધ અહિઠાઓ . મુનિવર! થાવો.... (૫) અધોલોક છત્રાસન સમવડ, તિછ ઝલ્લરી જાણો, ઉર્ધ્વલોક મૃદંગ સમાણો, ધ્યાન “સકળ” મન આણો ... | મુનિવર! થાવો... (૬) | (કૃતિ - ઉપા. શ્રી સકળચંદ્રજી મહારાજા...) કટિ પર સ્થાપિત હસ્ત પ્રસારિત, પાદ પુરુષ જેવો જેહ, ષટુ દ્રવ્યાત્મક લોક અનાદિ, અનન્ત સ્થિતિ ધરનારો જેહ; ઉત્પત્તિ વ્યય ધ્રૌવ્ય યુક્ત તે, ઊર્ધ્વ અધો ને મધ્ય ગણાય, લોક સ્વરુપ વિચાર કરતા, ઉત્તમ જનને કેવળ થાય... II (“તત્ત્વચિંતનસંચય” ગ્રંથમાંથી સાભાર..) ૪૭૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy