________________
જૈન કોસ્મોલોજી
呀
ગ્રહનું
નામ
૧. બુધ
૨. શુક્ર ૩. પૃથ્વી
૪. મંગળ
[[
૧૪,૧૫,૦૦,૦OO
૫. બૃહસ્પતિ | ૪૮,૩૨,૦૦,૦૦૦ ૬. શિન
૭. અરૂણ
સૂર્યથી સરાસરી અંતર માઈલોમાં
૮. વરૂણ
૯. કુબેર
૩,૬૦,૦૦,૦૦૦
૬,૭૨,૦૦,૦૦૦
૯,૨૬,૦૦,૦૦૦
૩,૦૩૦
૭,૭૦૦
૭,૯૧૮
૪,૨૩૦
૮૬,૫૦૦
૮૮,૫૯,૦૦,૦૦૦ ૭૩,૦૦૦ ૧,૭૮,૨૨,૦૦,૦૦૦| ૩૧,૯૦૦ ૨,૭૯,૧૬,૦૦,૦૦૦| ૩૪,૮૦૦ ૩,૭૦,૦૦,૦૦,૦૦૦ | ૩,૬૦૫
સૂર્ય તથા એનું ગ્રહ-કુટુંબ મળીને “સૌર્ય-મંડળ” કહેવાય છે.
સરાસરી વ્યાસ | પરિક્રમાનો સમય
માઈલોમાં
વર્ષોમાં
૦.૨૨
૦.૬૨
૧.૦૦
૧.૮૮
૧૧.૮૬
૨૯.૪૬
૮૪.૦૨
૧૬૪.૭૮
૨૫૦.૦૦
Jain Education International
(૭-૮). લોક અથવા બ્રહ્માંડ
જેને આપણે બ્રહ્માંડ કહીએ છીએ, એમાં અનેક સૌર્ય-મંડળો છે એવું અનુમાન કરવામાં આવે છે કે સૌર્ય-મંડળોની સંખ્યા લગભગ ૧૦ કરોડ છે. અમારુ સૌર્ય મંડળ ‘ઐરાવત પથ' (મિલ્કીવે) નામના બ્રહ્માંડમાં આવેલ છે. ઐરાવત-પથના ચંદ્રરૂપી પથના લગભગ – ભાગ પર એક પીળું બિંદુ છે. તે બિંદું અમારો સૂર્ય છે. જે પોતાના ગ્રહોને સાથે લઈને ઐરાવત પથ પર બરાબર ઘૂમી રહ્યો છે. પૂર્વ ઐરાવત પથમાં લગભગ ૫૦૦ કરોડ તારા વિદ્યમાન છે. એમાંથી ઘણાખરાને આપણે જોઈ શકતા નથી. કેમ કે તેઓ અમારી સામેથી દિવસ દરમ્યાન નીકળે છે, એટલે સૂર્યના પ્રકાશમાં એનો પ્રકાશ અમને દેખાતો નથી. તારાઓ સિવાય ઐરાવત-પથમાં ધુન્ધ, ગેસ અને ધૂળ પણ અધિક માત્રામાં છે. રાત્રિમાં અનેક તારા ગણોનો પ્રકાશ એકત્રિત થઈને આ ગેસ અને ધૂળને પ્રકાશિત કરી દે છે.
જાણવા જેવી ભૂમિકા
ઉપગ્રહોની
સંખ્યા
૭
૧
૨
૯
(૯
૪
૧
અજ્ઞાત
આ પ્રકારે સંપૂર્ણ વિશ્વ અથવા લોકનું પ્રમાણ અસંખ્ય છે અને આકાશનો કોઇ અંત જ દેખાતો નથી. તારાગણોનું આકાશમાં જે પ્રકારે વિસ્તરણ છે તથા આકાશ ગંગામાં જે તારા પુંજ દેખાય છે, એ પરથી અનુમાન કરવામાં આવ્યું છે કે તારામંડળ-સહિત સમસ્ત લોકનો આકાર લેન્સના જેવો છે અર્થાત્ ઉપર નીચે ઉભરાયેલો અને વચ્ચમાં ફેલાયેલો એવો ગોળ છે, જેની પરિધિ પર આકાશગંગા દેખાય છે અને ઉભરેલા એવા ભાગની મધ્યમાં સૂર્ય-મંડળ છે.
“ગણિતાનુયોગ” ગ્રંથની પ્રસ્તાવનામાંથી સાભાર
For Private & Personal Use Only
૨૯૭
www.jainelibrary.org