________________
જનકસ્મિોલોજી –––––––––.
--------મધ્યલોક
આ ભદ્રશાલવનમાં મેરુથી ૫૦ યોજન દૂર ચાર દિશાએ ૪ ચૈત્ય નદી પાસે છે. ૪ ઇન્દ્રપ્રસાદ પર્વતોની પાસે છે. એ આઠના આઠ આંતરામાં ૮ કરિકુટ છે.
જેનો કેટલોક ભાગ વનમાં અને કેટલોક ભાગ કુરુક્ષેત્રમાં છે.
ઉત્તર
કે
જેમ
ઉત્તરકુરુ
ક્ષેત્ર
ગંધમાદન પર્વત
માલ્યવંત પર્વત
ભદ્રશાલ વન
પશ્ચિમ
ભદ્રશાલ વન સીતોદા નદી
સીતા નદી
પર્વત
ભદ્રશાલ વન
ભદ્રશાલ વન
જ કહે
છે
:
કકક જ કામ કરી વિકા
વિધુત્રભ પર્વત
સૌમનસ પર્વત
દક્ષિણ
આ ભદ્રશાલવન મેરુથી ઉત્તર દક્ષિણ ૨૫૦ યોજન પહોળું છે, અને પૂર્વ પશ્ચિમ૨૨,૦૦૦ - ૨૨,૦૦૦ યોજન લાંબું છે,
તેમજ પહોળાઈમાં અનિયત છે.
દરેક ઈન્દ્ર પ્રસાદની ચારેય દિશાએ ૪-૪ વાવડી છે.
(૮ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org