________________
આચાર્યપુરંદર શ્રી હરિભદ્રસૂરિવિરચિત
શ્રી યોગબિન્દુનામક ગ્રન્થરત્નમાં શ્રી નમસ્કારનો મહિમા અને જ૫નું વિધાના मूलम्- अक्षरद्वयप्येतच्छूयमाणं विधानतः गीतं पापक्षयायोच्युर्योगसिद्धैर्ममहात्मभि : ॥४०॥
॥ योगबिन्दौ ॥ टीका-अक्षरद्वयमपि किं पुनःपञ्चनमस्कारदीन्यनेकान्यक्षराणीत्यपि शार्थः । एतत् 'योग' इति श्ब्दलक्षणं 'श्रूयमाणम् । तथाविधार्थानवबोधेऽपि, 'विधानतो' विधानेन-श्रद्धासंवेगादिशुद्धभावोल्लासक. रकुड्मलयोजनादिलक्षणेन । गीतम्' उक्तं 'पापक्षयाय' मिथ्यात्वमोहायकुशलकर्मनिर्मूलनायोच्चैत्यर्थम् । कैर्गीतमित्याह- 'योगसिद्धैः' योगः सिद्धो निष्पन्नो येषां ते तथा, तैर्जिनगणधरादिभिः 'महात्मभिः' प्रशस्तभावैरिति ॥४०॥ - મૂળનો અર્થ - આ બે અક્ષરો પણ વિધાનપૂર્વક સાંભળવામાં આવે તો અત્યંત પાપક્ષયને માટે થાય છે એમ योगसिद्धमहापुरुषोभे हेतुं छ. ४०.
ટીકાનો અર્થ-બે અક્ષરો પણ અર્થાત્ પંચનમસ્કારાદિ અનેક અક્ષરોનું તો કહેવું જ શું? “યોગ એવા માત્ર બે અક્ષરોને જ, તેવા પ્રકારનો તેનો અર્થ ન જાણવા છતાં શ્રદ્ધાસવેગાદિ શુદ્ધભાવોલ્લાસપૂર્વક અને બે હાથ જોડવાપૂર્વક સાંભળવામાં આવે તો મિથ્યાત્વમોહ આદિ અકુશલકર્મનું અત્યંત નિર્મૂલન કરનાર હોય છે, એમ યોગ જેમને સિદ્ધ થયો છે એવા શ્રી જિનેશ્વર-ગણધરાદિ મહાપુરુષોએ કહ્યું છે. ૪૦. मूलम्-मासोपवासमित्याहुर्मृत्युनं तु तमोधनाः । मृत्युञ्जयपोपेतं, परिशुद्धं विधानतः ॥१३४॥
॥ योगबिन्दौ ॥ टीका-'मासोपवासं' मासं यावदुपवासो यत्र तत्तथा इत्येतत् 'आहुः' उक्त वन्त : । 'मृत्युनं तु' मृत्युन नामकं पुनस्तपः । 'तपोधनाः' तपःप्रधानाः मुनयः । 'मृत्युंजयजपोपेतं' पञ्चपरमेष्ठिनमस्कारादिरूपं मृत्युंजयसंज्ञमन्त्रस्मरणसमन्वितं । 'परिशुद्धम्' इहलोकाशंसादि-परिहारेण । 'विधानतः' कषायनिरोध-ब्रह्मचर्य-देवपूजादिरूपाद्विधानात् ॥१३४॥
મૂળનો અર્થ-મૃત્યુંજય જપથી સહિત પરિશુદ્ધવિધાનપૂર્વક કરેલો માસોપવાસનો તપ મૃત્યુબ એટલે મૃત્યુને હણનાર થાય છે એમ તપોધન મહાપુરુષો ફરમાવે છે.
ટીકાનો અર્થ-પંચપરમેષ્ઠિનમસ્કારાદિરૂપ મૃત્યુંજય નામક મંત્રના સ્મરણસહિત, “પરિશુદ્ધ' એટલે ઈહલોકની આશંસાદિ દોષરહિત અને વિધાનપૂર્વક એટલે બ્રહ્મચર્ય દેવપૂજાદરૂપ વિધિના પાલનપૂર્વક, એક મહિના સુધી લાગટ ઉપવાસ કરવામાં આવે તેને તપપ્રધાનમહામુનિઓ મૃત્યુનતપ કહે છે. ૧૩૪. आदिकर्मकमाश्रित्य, जपो ह्यध्यात्ममुच्यते । देवतानुग्रहाङ्गत्वादतोऽयमभिधीयते ॥३८०॥ जपः सन्मन्त्रविषयः, स चोक्तो देवतास्तवः । दृष्टः पापापहारोऽस्माद्विषापहरणं यथा ॥३८१॥ देवतापुरतो वाऽपि, जले वाऽकलुषात्मनि । विशिष्टद्रुमकुत्रे वा, कर्तव्योऽयं सतां मतः ॥३८२॥ पर्वोपलक्षितो यद्वा, पुत्रजीवकमालया । नासाग्रस्थितया दष्टया, प्रशान्तेनाऽन्तरात्मना ॥३८३॥ विधाने चेतसो वृत्तिस्तद्वर्णेषु तथेष्यते । अर्थे चाऽऽलम्बने चैव, त्यागश्चोपप्लवे सति ॥३८४॥ मिथ्याचारपरित्याग, आश्वासात्त वर्तनम् । तच्छुद्धिकामता चेति, त्यागोऽत्यागोऽयमीदशः ॥३८५॥
શ્રી નમસ્કારનો મહિમા
૪૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org