SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારમહામન્ના मूलमन्त्र नमो अरिहंताणं-१ नमो सिद्धाणं-२ नमो आयरियाणं-३ नमो उवज्झायाणं-४ नमो लोए सव्वसाहूणं-५ [પદ-૫, ગુરુ-૩, લઘુ-૩૨, કુલ અક્ષર ૩૫] * * * चूलिका एसो पंचनमुक्कारो, सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥१॥ [પદ-૪, ગુરુ-૪,-લઘુ-૨૯, કુલ અક્ષર ૩૩] અર્થ - અરિહંતોને નમસ્કાર થાઓ ! સિદ્ધોને નમસ્કાર થાઓ ! આચાર્યોને નમસ્કાર થાઓ ! ઉપાધ્યાયોને નમસ્કાર થાઓ ! લોકમાં સર્વ સાધુઓને નમસ્કાર થાઓ! આ પાંચને કરેલો નમસ્કાર સર્વ પાપોનો મૂળથી નાશ કરનાર અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલરૂપ થાય છે. [પદ-૯, સંપદા-૮, ગુરુ-૭, લઘુ-૧, કુલ અક્ષર ૬૮] હા મૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પS IT Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy