________________
|
|
|
|
_
_
_
_
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
-
-
-
-
-
-
-
-
-
-
પરમ પૂજ્ય પંન્યાસ શ્રી વજસેન વિજયજી ગણિવર્યશ્રીએ કરેલ શાસ્ત્રીય ગ્રંથોનું સંપાદન - સંકલન-તેમાંથી પ્રાપ્ય ગ્રંથો
- IT I I
L OL
શ્રી સિદ્ધ હેમશબ્દાનુશાસન બૃહદવૃત્તિ - લઘુન્યાસ સહિત ભાગ - ૧-૨-૩ સૂત્રટીકા સાઈઝઃ ક્રાઉન - ૮ પેજી
શ્રી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવંતે રચેલ મુખ્ય વ્યાકરણ, સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટે મુખ્ય ગ્રંથ...
પ્રવચન સારોદ્ધાર મૂળ તથા ભાષાંતર ભાગ -૧-૨
૨૭૬ ધારોવાળા આ ગ્રંથમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ તીર્થકર ભગવંતોના માતા-પિતા આદિ દ્વારો. કરણસિત્તરી - ચરણસિત્તરી વગેરે પદાર્થોનું શાસ્ત્રીય આગમપાઠો પૂર્વક સવિસ્તાર વર્ણન છે.
પ્રકરણ રત્નાવલી મૂળ તથા ભાષાંતર
નિગોદ છત્રીશી, સમ્યકત્વ પ્રકરણ, સિદ્ધદંડીકા, જેવા વિવિધ પૂર્વાચાર્યોનાં ૧ પ્રકરણોનું મૂળ તથા ભાષાંતર કરવામાં આવેલ છે.
ગુણસ્થાનક મારોહ મૂળ તથા ભાષાંતર
પૂજ્યપાદ્ રત્નશેખરસૂરિકૃત ચૌદ ગુણ સ્થાનકનું વિશદ વર્ણન છે.
સુલભ ચરિત્રાણી
સંસ્કૃતનો પ્રારંભિક અભ્યાસ કરનારને વાચવા માટે સરળ, વિવિધ પૂર્વાચાર્યોએ કરેલા વિશિષ્ટ સંસ્કૃત જીવન ચરિત્રો.
સુલભ કાવ્ય પ્રવેશિકા
સંસ્કૃત બુકના અભ્યાસ પછી વાંચનના પ્રવેશ માટે સકલાઉત - ભક્તામર કાવ્યને ખૂબજ સરળતા પૂર્વક કાવ્યની દૃષ્ટિએ તૈયાર કરેલ છે.
Nāલોયદીપક મહામંત્રાધિરાજો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org