________________
અવિરત ક્રિયાશીલતા
AAAA
પાશ્ચાત્યાના જીવન–આદશ
( શ્રી હન જકામીના પ્રત્યુત્તરના અનુવાદ )
પ્રિય મહારાજશ્રી,
અહિંસા અને માંસાહાર તથા વનસ્પતિ આહાર એ બંનેના પારસ્પરિક સંઅધદક આપના તા. ૭મી જુલાઇના પુત્ર મને અત્યંત આન ંદદાયી થઈ પડ્યો છે. કર્મ અને જીવના સંબંધી જૈનેાની માન્યતા સ્વયમેવ પર્યાપ્ત અને પરિપૂર્ણ છે એમ મારે સ્વીકારવું પડે છે.
આપ મને અનુજ્ઞા આપશે તે, મી. વારનવાળાં જર્નલમાં આપના પત્ર કે તેના સિદ્ધાન્ત વિષયક ભાગા પ્રગટ કરાવવા, હું હવે પછી તક મળતાં, જરૂર પ્રયત્ન કરીશ. યુરેપીયનાને જૈન ધર્મના નૈતિક સિદ્ધાન્તા પ્રાયઃ પ્રતીતિકારક નથી લાગતા. કર્મના સિદ્ધાન્તજ તેમને માન્ય નથી. આત્મા( જીવ) વિષે ચુરા પીયનાનુ મંતવ્ય સાવ નિરાળુ છે. સદાચાર અને દુરાચાર સંબંધી, તમારી અને અમારી વચ્ચે કંઇ પણ મતભેદ ન હાવા છતાં,
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International