________________
( ૩૨ )
શીખ્યા છું. આમ છતાં, ભારતવર્ષ અને છેક ઉત્તરના પ્રદેશેાના નૈતિક આદર્શોના ભેદ સમજવા નિમિત્તે, ભારતવષઁની રિસ્થિતિ અને ઉત્તર પ્રદેશના હવામાન આદિ સંચામા વિષે વિચાર કરવા એ આપને માટે આવશ્યક થઇ પડે છે. આપ અહિંસાના સિદ્ધાન્તનુ સંપૂર્ણ અંશે પાલન કરી છે. અહિં સાને સૂક્ષ્મમાં સૂક્ષ્મ શકય અર્થ કરી છે. યુરાપીય જીવનમાં અહિંસાનું સ્વરૂપ એથી નિરાળુ પડે છે. યુરેાપની પરિસ્થિતિ એવી છે કે, ત્યાંના જીવનમાં અહિંસાની આજ્ઞા ભિન્ન પ્રકારનુ દૃષ્ટિમિ પુરસ્કૃત કરે છે.
અહિંસા એટલે પ્રાણીઓ પ્રત્યે દયા, અહિંસા એટલે પશુએ વિગેરે પ્રત્યે નિરૃ ણુતાથી પરાસ્મુખતા, અને અનાવશ્યક દુ: ખાત્પાદન-વૃત્તિથી વિમુખતા એવા અમારે યુપીયનાના અહિંસા વિષે અભિપ્રાય છે.
બુદ્ધધર્મનું અસ્તિત્વ ભારતવ માંજ હતું ત્યાં સુધી, બૌદ્ધો પ્રધાનપણે માંસાહારથી વિમુખ રહ્યા હતા એમ મારે તમને ફરીથી કહેવાની જરૂર પડે છે. યુદ્ધધર્મના પ્રચાર ઉત્તરના દેશેામાં થતા ગયા તેમ તેમ બદ્ધો પણ વનસ્પતિઆહારી મટીને માંસાહારી અન્યા હતા. ઉત્તર પ્રદેશના ખાદ્ધોએ માંસાહાર ગ્રહણ કર્યા તેમાં સ્વાદની કારણભૂતતા નજ હતી. પ્રતિકૂળ હવામાનમાં, માંસાહાર વિના સક્રિય જીવન વ્યતીત કરવું એ તેમને દુર્ઘટ લાગવાથીજ, તેમણે માંસાહાર ગ્રહણ કર્યા હતા. એમ હું માનું છું. અમે માંસાહાર કરીએ છીએ તેનું પણ એજ કારણ છે.
વળી વનસ્પતિઆહારની ઉત્પત્તિ નિમિત્તે, કૃષિ-કાર્ય માં અનંત જીવાની અનિવાર્ય રીતે હિંસા થાય છે. કૃષિકાર્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org