________________
(૨૩) નથી થતો. એ હિંસાનાં દશ્ય માત્રથી મનુષ્ય કંપી ઉઠે છે. આખાંયે શરીરમાં એક પ્રકારની ધ્રુજારી છુટે છે. એ ધ્રુજારીને પરિણામે, મનુષ્યને કેટલીક વાર માંસાહાર કે પશુ-હિંસાને ત્યાગ કરવાની વૃત્તિ પણ પરિણમે છે. જે મનુષ્યને માંસાહારને મેહ છૂટી નથી શકતે તેમની માંસલુપતા કાયમ રહે છે. હિંસાના ક્ષણિકદથી તેમનાં ચિત્ત ઉપર કશીયે અસર નથી થતી. - હિંસાનાં દશ્યથી પર થતાં, જનતાનું માનસ પાછું જેવું ને તેવું નિર્દય બની જાય છે. માંસાહારની વૃત્તિ પાછી સતેજ બને છે. આવો અનુભવ મને ઘણાયે મનુષ્યને થયો છે. ઘણાયે મનુષ્યએ હિંસાનાં હદયવિદારક દશ્ય જોઈને તે સંબંધી સહૃદય એકરાર પણ કર્યો છે. તેમની અનુભવ–સ્થાથી ઘણાએ મનુષ્યનાં દિલ કંપી ઉઠે છે. જેનેનું હૃદય તે હિંસાની આવી કારમી કથાઓથી બ કમકમી જાય છે.
માંસાહારનો ત્યાગ કર્યાથી, જે તે મનુષ્યનું હૃદય દયાળુ બને છે એ એક મહાન લાભ છે. માંસાહારી આહાર નિમિત્તે, પશુ-હિંસા કરીને અત્યંત નિણ બને છે. માંસાહારને કારણે, ક્ષુલ્લક અને અક્ષમ્ય કારણવશાત્ પણ સંસ્કારી યુરોપીયને નિર્જીણમાં નિર્ઘણ કાર્યો કરે છે. ઇંગ્લંડ વિગેરે સુધરેલા દેશે પશુઓ ઉપર ઘાતકીપણું ગુજારવાની પોતાના દેશમાં મનાઈ છે એ દા કરે છે. પશુઓ ઉપર ઘાતકીપણું ન ગુજરે તે માટે પોતાના દેશમાં કાયદા હોવાને ખાટો ગર્વ પણ કેટલાક દેશ કરે છે.
યદ્યપિ આ દેશમાં પાળેલાં જાનવરેને ગમે તેમ માર નહિ પડતે હોય, જાનવરોની કતલ બને તેટલી ઉતાવળે થતી હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org