________________
( ૨૦ ) કરવાની મનુષ્યમાં વિશિષ્ટ શક્તિ છે. મનુષ્ય કુદરતને પોતાને અનુકૂળ બનાવે છે. તિર્યંચ પ્રાણીઓથી તેમ થઈ શકતું નથી. તેમને કુદરતને અનુકૂળ રહીને જ વર્તવું પડે છે. તેમનાથી કુદરતને ઉપગ તેમની ઈચ્છાનુસાર થઈ શકતો નથી. મનુષ્ય અને તિર્યચે વચ્ચે આ એક મહાન ભેદ છે. તિર્યંચ પ્રાણુઓને પિતાનાં સ્થલ શરીરને જ વિચાર કરવાનો હોય છે. મનુષ્યને સ્થલ શરીર ઉપરાંત આત્માનો વિચાર પણ કરવાનો છે. મનુષ્ય અને તિર્યંચ પ્રાણીઓ વચ્ચે આ એક બીજે મહાન ભેદ રહેલો છે.
આત્માની સંપૂર્ણ પ્રગતિ થયા વિના, સંપૂર્ણતાના ધ્યેયની સિદ્ધિ અશક્ય છે. આત્માની સંપૂર્ણ પ્રગતિ નિમિતે, પરિસ્થિતિ આદિ સર્વથા અનુકૂળ હોવાની આવશ્યકતા છે. આથી આધ્યાત્મિક ધ્યેયને પ્રતિકૂળ એવી પરિસ્થિતિવાળા દેશમાં મનુષ્ય નજ રહેવું જોઈએ. જે દેશમાં માંસાહાર જ થતો હોય તે દેશને ત્યાગ કરી આધ્યાત્મિક પ્રગતિના ઈચ્છુક મનુષ્ય વનસ્પતિ–આહારવાળા દેશમાંજ નિવાસ કરે જઈએ.
આર્યોનું અસલ નિવાસસ્થાન ધ્રુવપ્રદેશમાં હતું એમ કેટલાક પર્વાત્ય વિદ્વાનો કહે છે. આ મંતવ્ય સત્ય હેય એમ હું માની શક્તિ નથી. પિતાની આગળ ધપતી જતી સંસ્કૃતિને અનુકૂળ નિવાસસ્થાનમાં વાસ કરે એજ અસલ નિવાસસ્થાનને ત્યાગ કરવાને આર્યોને ઉદ્દેશ હતે એવી મારી માન્યતા છે. આર્યોનું આધુનિક નિવાસસ્થાન આજ ઉદ્દેશથી પસંદ કરવામાં આવ્યું હતું. મનુષ્ય પોતાના ઉપગ અર્થે કઈ પણ ઈચ્છિત વસ્તુની પસંદગી કરી શકે છે. અનિષ્ટ વસ્તુઓને તે ત્યાગ કરી શકે છે. યથાર્થ મોબળ હોય તો, તે પસંદ કરેલી સુગ્ય વસ્તુથી, પિતાનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org