________________
( ૭ )
કાઇપણ શંકાનું નિવારણ થઇ શકે છે. યથાર્થ શિસ્તયુક્ત ધર્મ - પાલનથી જૈનીય દેવાના સંબંધમાં કોઇપણ પ્રકારની આશકા ટકી શકતી નથી.
୩
જૈનધર્મે વિષયાનુરક્તિને કદાપિ સ્થાન આપ્યું જ નથી. ખરેખરાં જૈન જીવનમાં વિલાસિતાને કદાપિ સ્થાન મળ્યુ જ નથી. જે મનુષ્યે સદાચાર અને અહિંસાના સિદ્ધાન્તા સંપૂર્ણ - પણે ગ્રહણ કરી શકે છે તે જ મનુષ્યા વસ્તુત: જૈન ધર્મના અનુયાયી થઇ શકે છે. ‘જિન’ એટલે સ` વસ્તુઓના વિજેતા. જે મહાપુરૂષા પેાતાના આત્માના સંપૂર્ણ વિજેતા હૈાય તે જ સર્વ વસ્તુના વિજેતા અર્થાત્ જિન ’ બની શકે છે. આવા જિન ભગવંતા કે તીથ કરાએ પ્રરૂપિત કરેલ માર્ગના અનુગામીએ કે તેમના અનુયાયીએને ‘જૈન’ કહે છે.
6
આ ઉપરથી સરલ રીતે સમજી શકાશે કે, જ્યાં સુધી આર્યાવર્ત્તની જનતામાં પ્રલેાભનવૃત્તિથી પરાસ્મુખતા અને સહનશક્તિનું આધિક્ય હતુ ત્યાં સુધી, જેનાનુ સખ્યા-ખળ પણ અધિક જ હતું. આર્યાવર્ત ની જનતામાં સહનશક્તિ કમી થવા માંડી અને પ્રલેાભનવૃત્તિમાં વૃદ્ધિ થતી ગઇ એટલે નાનું સંખ્યા-ખળ ઘટવા માંડયું. પૂર્વ ઐતિહાસિક કાળમાં આર્યાની સહનશક્તિ આજના કાળ કરતાં વિશેષ હતી એમ હું માનુ છું. એ કાળે કે કાઇ ઐતિહાસિક ગણાતા યુગમાં પણ જૈન ધર્મ આર્યાવર્ત્ત ના ધર્મ હતા એમ જ માનવાને હું પ્રેરાઉં છું. ભ્રાતૃદ્વિતીયા ( ભાઈબીજ ), દીપાવલી ( દીવાળી ) વિગેરે હિન્દુ તહેવારોનું મૂળ સ્વરૂપ જોવા તમે પ્રયત્ન કરે. જેનેાના અંતિહાસિક પ્રસંગે! જ એ આ તહેવારનાં મૂળરૂપ હાય એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org