________________
( ૮ )
તમને જણાઇ આવશે. હિન્દુ અને આદ્ધ ધર્માંના પૈારાણિક ગ્રન્થાની ભિન્નભિન્ન આખ્યાયિકાઓનું મૂળ તપાસવા પ્રયત્ન કરશે! એટલે જૈન ધર્મના પ્રમાણભૂત ગણાતા ગ્રંથામાં એ આખ્યાયિકાએ પ્રાકૃતિક અને અતિશયેાક્તિરહિત સ્વરૂપમાં તમને ઉપલબ્ધ થશે. જૈનધર્મ જગતના ધર્મોમાં સાથી પ્રાચીન ધર્મ છે અને જૈન ધર્મની કથાઓ ખીજી કોઇપણ ભારતીય કથાઓ કરતાં વિશેષ પ્રાચીન છે એમ આ ઉપરથી સિદ્ધ થઈ શકે છે. જૈન ધર્મના તત્ત્વાને આવિષ્કાર અત્યંત સરલ અને નૈસર્ગિક રીતે થયેલા છે. અન્ય ધર્મોનાં તત્ત્વા એવાં સરલ કે નૈસર્ગિક નથી. આ ઉપરથી અન્ય ધર્મોની ઉત્પત્તિ જૈનધર્મની ઉત્પત્તિ બાદ થયાનુ ખાત્રીપૂર્વક પ્રમાણુ મળી રહે છે. સત્કાર્યો સદા ચિરસ્થાયી હાય છે. તેમનુ વિસ્મરણ કદાપિ થતું નથી. જૈન ધર્મનાં તત્ત્વા એવાં સૂક્ષ્મ છે, જૈન ધર્માંના નૈતિક અને તાત્ત્વિક આદર્શો એવા ઉચ્ચ છે કે, એ તત્ત્વ અને આદર્શોના પ્રભાવ સદેવ આર્ય માનસ ઉપર પડ્યા જ કર્યો છે. આથી જેમ જેમ સમય વ્યતીત થતા ગયા તેમ તેમ બ્રાહ્મણેા વિગેરેએ અન્ય ધર્મનુ વિધાન કરવા માંડ્યું. ક્ષત્રીઓએ હિન્દના ચારે વર્ણમાં સર્વ રીતે ઉત્તમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ એવી જૈનેાની માન્યતા છે એ આપ જાણેા છે. સર્વ તીર્થંકરાના ઉદ્દભવ ક્ષત્રીએમાંથી જ થયા હતા. આ રીતે બ્રાહ્મણેા ક્ષત્રીએ કરતાં ઉતરતી કેડિટના હતા.
બ્રાહ્મણ્ણા વિગેરેને પેાતાના ધર્મનાં સંસ્થાપન માટે જૈન તત્ત્વા અને સાધનાના આશ્રય લેવાની જરૂર પડી. આને પિરણામે, વેદ આદિ અજૈન શાસ્ત્ર ગ્રન્થામાં અમુક શરતે માંસાહારનુ વિધાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org