________________
ઉપદેશમાળા
૩૯
જ આણુવેઈ રાયા, પગઇએ ત સિરેણુ ઇચ્છતિ !! ઇઅ ગુરુજણુમુહણિઅ', કયજલિડેહિ સેાયવ્ય ઘણા
શબ્દા- રાજા જે આજ્ઞા કરે છે તે તેનુ પ્રકૃતિમ′ડળ– સેવક વગ મસ્તકે કરીને ઈચ્છે છે; તે પ્રમાણે ગુરુજનના મુખથી કહેવાયલુ' ( શિષ્યાએ) હાથ જોડીને સાંભળવું, ” ૭.
ભાવાર્થ-સમાંગ સ્વામી રાજા જે કહે છે તે તેના સેવક વર્ગ માથે હાથ જોડીને પ્રમાણ કરે છે તે પ્રમાણે ગુરુમહારાજ શાસ્ત્રાપદેશાદિ જે કહે તે ભક્તિવડે કરકમળ જોડીને વિનય પૂર્ણાંક શિષ્યવગે સાંભળવું. આમ કહેવાવડે શિષ્યાને વિનયનીજ પ્રાધાન્યતા છે એમ ઉપદેશ આપ્યા છે.
૧
ગુરુના મહત્વને બતાવે છે
જહ સુરગણાણ ક્રંદા, ગહગણુતારાગણાણુ જહુ ચ જહ ય પયાણ નિર દા, ગણુસ્સવિ ગુરુ તહાણુદા ઘટા શબ્દાર્થ – દેવતાઓના સમૂહમાં જેમ ઇંદ્ર ગ્રહગણુ તે તારાઓના સમૂહમાં જેમ ચંદ્ર અને પ્રજામાં જેમ રાજા શ્રેષ્ઠ છે તેમ ગણુ (સાધુસમૂહ )માં આનંદકારી ગુરુ શ્રેષ્ઠ છે. ”
૮.
ભાવાર્થ-દેવતાઓ, જ્યાતિષીઓ અને મનુષ્યેામાં જેમ ઇન્દ્ર, ચંદ્ર ને નરેન્દ્રની આજ્ઞાના અમલ થાય છે તેમ ગચ્છમાં ગુરુની આજ્ઞાના અમલ થવા જોઈ એ; તેમજ દેવતા વિગેરેને જેમ ઇંદ્રાદિ આહ્લાદ ઉત્પન્ન કરનાર છે તેમજ ગચ્છમાં ગુરુમહારાજ પણુ આનદ ઉપજાવનારા હાય છે.
બાળવયના ગુરુને માટે કહે છે
૧ સ્વામી, અમાત્ય, સુવત, ભંડાર, દેશ, કિલ્લા અને લશ્કર એ રાજ્યનાં સાત અંગ છે. ૨ ગ્રહમ`ગળાદિ ૮૮ છે. ૩ તારા ક્રોડાકોડની સખ્યાવાળા છે, ગાથા -પરિહેબઈ પુરુ. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org