SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૫ ઉપદેશમાળા પણ બૂડેલો જાણો જેમ કેઈ સમુદ્રમાં રહેલો મૂર્ખ માણસ હાથમાં આવેલી નાવને તજીને તે નાવના સેઢાના ખીલાએ કરીને સમુદ્ર તરવાને ઈ છે તેવી રીતને તેને જાણવો.” પ૦૯. સુબહુ પાસWજણું, નાકણું જે ન હોઈ મઝભ્યો ન ય સાહેબ સકજજે, કારં ચ કરેઈ અખાણું ૫૧૦ અર્થ–“બહુ પ્રકારે પાસસ્થાનું સ્વરૂપ જાણીને પણ (પાશ્વસ્થજન સંબંધી શિથિલતાને જાણીને પણ) જે મધ્યસ્થ હોતે નથી તે પોતાનું મોક્ષરૂપ કાર્ય સાધી શકતો નથી, અને પોતાના આત્માને કાગડા તુલ્ય કરે છે.” ૫૧૦. પરિસ્થિતિ ઊણ નિઉણું, જઈ નિયમભરો ન તીરએ વેઠું પરચિત્તરંજણેણં, ન સમિૉણ સાહારો છે પ૧૧ છે અર્થ—“નિપુણતાથી (સૂમબુદ્ધિથી વિચાર કરીને જે નિયમનો ભાર (મૂલ અને ઉત્તર ગુણને સમૂહ) વહન કરવા (ધારણ કરવા) શક્તિમાન ન થવાય, તે પછી બીજાના ચિત્તને રંજન (પ્રીતિ) કરનાર એવા વેષમાત્ર કરીને માત્ર વેષ ધારણ કરી રાખવાથી) પરમ દુર્ગતિમાં પડતા માણસને તે (વેષ) આધારરૂપ થતું નથી, એટલે માત્ર વેષ ધારણ કરવાથી કાંઈ દુર્ગતિથી રક્ષણ થતું નથી.” ૫૧૧. નિયનયરસ ચરણર સુગ્ધાએ નાણદંસણવો વિ . વવહાર ઉ ચરણે, હયમિ ભયઉ સેસાણું પ૧રા અર્થ “નિશ્ચય નયના મતમાં (પરામાર્થવૃત્તિથી કહીએ તે ) ચારિત્રને ઉપઘાત થયે છતે જ્ઞાન અને દર્શનને પણ વધ ( વિનાશ) થાય છે. કેમકે ચારિત્રનો વિનાશ થયે આસવનું સેવન કરવાથી જ્ઞાન-દર્શન પણ નષ્ટ થાય છે; અને વ્યવહાર નયના મતમાં તે (બાહ્યવૃત્તિથી કહીએ તે) ચારિત્રને ઘાત ગાથા કાગ=ક કહ્યું ગાથા ૫૧-જય સમત્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy