________________
૫૦૪
ઉપદેશમાળા ન કરેમિ ત્તિ ભણિત્તા, તં ચેવ નિસેવએ પુણો પાવ પચ્ચકખમુસાવાઈ માયા નિયડીપસંગે ય છે પ૦૭
અર્થ–“જે પુરુષ ન કરેમિ ઇત્યાદિ” નહીં કરું ઇત્યાદિ એટલે મન વચન અને કાયાએ કરીને નહીં કરું, નહીં કરાવું અને કરતા એવા બીજાને અનુમોદન નહીં કરું, એમ નવ કોટી સહિત પ્રત્યાખ્યાન ભણીને (કરીને) પણ ફરીથી તે જ પાપનું સેવન કરે છે (આચરણ કરે છે) તે પુરુષને પ્રત્યક્ષ મૃષાવાદી જાણુ. કેમકે તે જેવું બેલે તેવું પાળતો નથી; તથા માયા એટલે અંતરંગ અસત્યપણું અને નિકૃતિ એટલે બાહ્ય અસત્યપણું તે બન્નેને જેને પ્રસંગ છે એ તેને જાણ, અર્થાત્ તેને અન્તરંગ અને બાહ્ય બંને પ્રકારનો અસત્યવાદી માયાકપટી જાણ.” પ૦e. લોએ વિ જે સર્ગે, અલિએ સહસા ન ભાસએ કિચિ અહ દિખિઓ વિ અલિય, ભાસઇ તે કિંચિદિખાઓ૫૦૮
અર્થ “લેકને વિષે પણ જે સશક (પાપભીરુ–પાપથી ભય પામત) માણસ હોય છે તે સહસા (વિચાર કર્યા વિના) કાંઈ પણ અસત્ય બેલ નથી; ત્યારે જે દીક્ષિત થઈને (દીક્ષા લઈને) પણ તે અસત્ય બોલે, તે દિક્ષાએ કરીને શું? અર્થાત્ દીક્ષા લેવાનું શું ફળ? કઈ જ નહીં. ” ૫૦૮. મહવ્યય અણુવ્રયાઈ, છડે જે તવં ચરઈ અન્ન સે અન્નાણી મુઢે, નાવા બુટ્ટો મુPય છે ૫૦૯
અર્થ “જે પુરુષ મહાવ્રતને અથવા અણુવ્રતને તજીને બીજુ તપ કરે છે, એટલે મહાવ્રત અને અણુવ્રત સિવાય બીજા તપ કરે છે તે અજ્ઞાની અને મૂર્ખ માણસ (અજ્ઞાન કષ્ટ કરનાર માણસ) નાવ વડે કરીને પણ એટલે હાથમાં નાવા આવ્યા છતાં ગાથા પ૦૭-મુસાવાઈ નયરિા માથાનિકઃ પ્રસંગે યસ્ય સઃ ગાથા પર ૮- સસુગો અલિઆ. અહિ દિકિખયઓ વિ . કિંગ ! ગાથા ૫૦૦-છેડેઉ=જ્યકત્વા છઉં અનાણે બુટ્ટો બ્રડિતઃ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org