________________
४.६
ઉપદેશમાળા ગોપવીને તેનું રક્ષણ કરે છે–તેને કુમાર્ગમાં પ્રવર્તાવતા નથી, તે મોક્ષસુખને પામે છે, અને જે પિતાનાં અંગે પાંગનું સંગાપન કરતા નથી તે બીજા કાચબાની જેમ દુઃખનું પાત્ર થાય છે.
ઈતિ ફર્મદષ્ટાન્તઃ ૭૧ છે કથાઓ સંપૂર્ણ વિકહે વિયભાસં, અંતરભાસં અવક્તભાસં ચા જ જમ્સ અણધ્રુમપુછિએ ય ભાસં ન ભાસિજજાપા
અર્થ_“ીકથાદિક વિકથાને, વિનોદભાષા (કૌતુકથી વાર્તા) ને, અંતર ભાષાને (ગુરુ બેલતા હોય, તેની વચ્ચે બેલવું તેને), અવાકય ભાષા (નહીં બલવા લાયક મકાર ચકારાદિક ભાષા) ને, જે (ભાષા) જેને અનિષ્ટ (અપ્રીતિ) કારા હેય તેવી ભાષાને તથા કઈ એ પૂછયા વિના બોલવું તે અપૃષ્ટભાષાને સારા સાધુ કદી પણ બેલતા નથી.” અણુવફર્યા મણે જસ, ઝાયઈ બહુયાઈ અમદાઈ તે ચિંતિતં ચ ન લહઈ. સંચણઈ પાવકસ્માઈ પઠ૮૬
અર્થ–“જેનું અનવસ્થિત (અતિ ચપલ) મન ઘણા દુષ્ટ વિચારોને (આડાં ટેઢાંને–આળજાળને) હૃદયમાં ચિંતવે છે. તે ચિંતિત (મનવાંછિત)ને પામતે નથી, પણ ઉલટાં દરેક સમયે પાપકર્મોને એકઠાં કરે છે-વૃદ્ધિ પમાડે છે, માટે મનને સ્થિર કરીને સર્વ અર્થને સાધનાર એવા સંયમને વિષે યતના કરવીઉદ્યમ કર. ૪૮ ૬. જહ જહ સવ્વલદ્ધ, જહ જહ સુચિર તવણે પુચ્છે તહ તહ કન્મભરગુરુ, સંજમનિબ્બાહિર જાઓ ૪૮૭ના
અર્થ—“ કર્મના ભર (સમૂહ) થી ગુરુ (વ્યાપ્ત) થયેલા પુરુષે (ભારેકમી જીવે) જેમ જેમ સર્વ સિદ્ધાન્તનું રહસ્ય ઉપલબ્ધ
ગાથા ૪૮–સંચિય ગાથા ૪૮૭-સુચિરો વુછતિ ડષિત ભારગુરુ સંયમાનર્વાસત: નિવ્વાદિરઉ જાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org