________________
ઉપદેશમાળા –ભ્રષ્ટ થયે, અને ગૃહસ્થના દાનધર્મથી પણ ચૂકે છે ભ્રષ્ટ થાય છે. કેમકે તેણે આપેલું દાન પણ શુદ્ધ સંયમીને ક૯પતું નથી.” ૪૩૦. સવાઓગે જહ કેઈ, અમચ્ચે નરવઈસ પિત્તણું | આણાહરણે પાવઈ, વહબંધણુદબ્રહરણં ચ છે ૪૩૧ છે
અર્થ “જેમ કેઈ અમાત્ય (પ્રધાન) નરપતિ (રાજ)ના સર્વ આયેગો ( અધિકારો)ને ગ્રહણ કરીને (પામીને) પછી જે રાજાની આજ્ઞાને ભંગ કરે, તે તે વધ એટલે લાકડી વિગેરેના પ્રહારને, સાંકળ (બેડી) વિગેરેના બંધનને તથા દ્રવ્યહરણ એટલે સર્વસ્વના નાશને અને ચકારથી છેવટ મરણને પણ આજ્ઞાને ભંગ કરવાથી પામે છે.” ૪૩૧. તહ છક્કાયમહવયસર્બાનવત્તીઉ ગિહિનઊણુ જઈ એગમવિ વિરહંતા, અમચ્ચરને હણુઈ બેહિં ૪૩ર છે
અર્થ–“તેવી જ રીતે છ જવનિકાય તથા પાંચ મહાવ્રત સંબંધી સર્વ નિવૃત્તિ (સર્વવિરતિ) રૂપ પ્રત્યાખ્યાન (નિયમ ) ને ગ્રહણ કરીને યતિ (સાધુ) એક પણ જવનિકાયની અથવા એક પણ વ્રતની વિરાધના કરતે સતો અમર્યાં રાજા (વોના રાજા-તીર્થકર)એ આપેલી અથવા તેમણે પ્રરૂપેલી બાધિને હણે છે-નાશ પમાડે છે. અર્થાત્ જિનાજ્ઞાને ભંગ કરવાથી બાધિ (સમ્યકત્વ)ને નાશ થાય છે, અને તેથી તે અનન્ત સંસારી થાય છે.” ૪૩૨. તે હયબોહીય પછા, કયાવરાહાસરિસમિયમમિયં . પુણ વિ ભવોઅહિપડિઓ, ભમઈ જરામરણદુર્ગામિ ૪૩યા ગાથા ૪૩૧-નરવયસ્સ | અમચ્યો=અમાત્યઃ | ગાથા ૪૩૨-નિવૃત્તિઓ ગિણિ9ણ | રણે અમચ્ચરજો=અમર્ત્ય રાજ્ઞ:
તીર્થંકરદેવસ્ય ગાથા ૪૩૩–હયહિ પચ્છા ! હહિ કૃતાપરાધાનુસદશામિદમમિતમાં
પુણે વિ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org