SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ४३४ ઉપદેશમાળા નથી. પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છ જવનિકાયને વિષે નિરપેક્ષ (અપેક્ષા રહિત) રહે છે, અર્થાત્ તેઓની વિરાધના કરતાં શંકા પામતે નથી.” ૩૬૦. સવં થવું ઉહિં, ન પહએ ન ય કઈ સજઝાય. સક્કરો ઝંઝકરો, લહુએ ગણજોયતત્તિલ્લો ૩૬૧ાા અર્થ–“સર્વથી અ૫ એવી ઉપાધિ (મુખત્રિકામાત્ર)ની પણ પ્રતિલેખન કરતું નથી. અને વાચના દિક સ્વાધ્યાય કરતે નથી. રાત્રિએ મોટેથી શબ્દ કરે છે. બીજાઓ સાથે કલહ કરે છે. તોછડાઈ રાખે છે એટલે ગંભીરતાને ગુણ રાખતું નથી, તથા ગણું એટલે સંઘાડાને ભેર કરવામાં-અંદર અંદર કુસંપ કરાવવામાં તત્પર રહે છે. ” ૩૬૧. ખિત્તાઈયં ભુજઈ, કાલાઈયં તહેવ અવિભિન્ન ગિણુઈ અણુઈયસૂરે, અસણાઈ અહવ ઉવગરણું ર૬ અર્થ–“ક્ષેત્રતીત (બે કેષથી વધારે દૂર ક્ષેત્રથી આણેલા આહારદિક) ખાય છે, કાલાતીત (ત્રણ પ્રહાર કરતાં અધિક કાળને લાવેલ આહારાદિક ખાય છે, તથા અદત્ત (નહીં આપેલા આહારાદિ ) નો ઉપભેગ કરે છે. વળી સૂર્યોદય પહેલાં અશનાદિક (ચાર પ્રકારનો આહાર) અથવા ઉપકરણોને (વસ્ત્રાદિકને ) ગ્રહણ કરે છે. આવા પ્રકારના સાધુ પાસસ્થાદિક કહેવાય છે.” ૩૬૨. ઠવણુકુલે ન ઠઈ, પાસચૅહિં ચ સંગર્ય કુણઈ નિશ્ચમવઝાણુઓ, ન ય પેહમજજણસીલો પાસ૬૩ ગાથા ૩૬૧-ઝઝકરે કલહકરા તત્તિë ગણભેદે તત્પર છે ગાથા ૩૬૨-આણુઈએ ! ગાથા ૩૬૨-હવેઈ કુણા પેહપમજજણસી-પ્રેક્ષા પ્રમાર્જનશીલ: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy