SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા ૪૩૩ છતાં પણ હું રિક્ત (દ્રવ્યરહિત) છું-નિગ્રંથ છું, એમ લોકે પાસે બોલતે વિહાર કરે છે–વિચરે છે–ફરે છે.” ૩૫૭. નહદ તકસરોગે, જમેઈ અબોલધો અને અન્ય વાહે ય પલિયંક. અરેગપમાણમઘુરઈ ૩૫૮ અર્થ–“નખ, દાંત, (મસ્તકના) કેશ અને શરીરના રોમની શોભા કરે છે, ઘણા જળથી હસ્તપાદાદિક ધૂએ છે અને યતનારહિત વતે છે, ગૃહસ્થીની જેમ પલંકાદિક વાપરે છે તથા અધિક પ્રમાણવાળા (પ્રમાણથી અધિક એવા ઉત્તરપટ્ટાદિક ) સંયારાને પાથરે છે-એટલે સુખશય્યા કરે છે.” ૩૫૦. સેવઈય સબ્યુરાઈ, નીસમયગે ન વાઝરઈ ન પમજજતો પવિસઈ, નિસિહિયાવસિય ન કરેઈ૪પ૯. અર્થ–“વળી કાષ્ઠની જેમ નિભૃત ( અત્યંત) ચેતનારહિત એ તે (પાર્થસ્થાદિક) આખી રાત્રિ (ચારે પ્રહર) સુઈ રહે છે. રાત્રિએ ગણના વિગેરે સ્વાધ્યાય કરતો નથી. રાત્રે રજોહરણદિક વડે પ્રમાર્જન કર્યા વિના ઉપાશ્રયને વિષે પ્રવેશ કરે છે, તથા પ્રવેશ સમયે ધિકી અને નિર્ગમન વખતે આવશ્યકી ઈત્યાદિ સાધુ સામાચારીને કરતો નથી. ” ૩૫૯. પાય પહે ન પમજજઈ, જુગમાયાએ ન સેહએ ઇરિયં પુઢવીદગઅગણિમાઅણુસઇસેસુ નિરવિ ૩િ૬૦ અર્થ– માર્ગમાં જતાં, ગામની સીમામાં પ્રવેશ કરતાં અથવા નીકળતાં પાદનું પ્રમાર્જન કરતું નથી. યુગમાત્ર ( યુગપ્રમાણ–ચાર હાથ) ભૂમિને વિષે ઈર્યાની શુદ્ધિ કરતે ચાલતા ગાથા ૩૫૮–ઉછાલ જમેઈ–ભૂપતિ અસ્તકજલેન ધાવન પ્રક્ષાલન યંસ્ય તડ ! વાહેઈ અલ્ફરઈ=આસ્તરતિ ગાથા ૩૫૯-સેવઈ-સ્વપિતિ નીસટ્ટરનિષ્ટઃ વાઝરઈ-સ્વાધ્યાય કપ્તિ ગાથા ૩૬૦-પુઢવિ માયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy