SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાંળા ૪૧૬ દેવા તે). આ સર્વે માનરૂપ અથવા માનના ફળરૂપ હેવાથી માનના પર્યાય છે. તેમનું સેવન કરવાથી તેઓ પ્રાણીઓને ચતુર્ગતિ રૂપ સંસારમાં પાડે છે-નાંખે છે. માટે તેઓ શત્રુનું કામ કરનાર હોવાથી (શત્રુરૂપ હેવાથી) તજવા ગ્ય છે.” ૩૦૫. હવે માયાના પર્યાયે કહે છેમાયા કુડગિ પછન્નપાવયા, કુડકવડવંચણયા સબૂથઅસમ્મા, પરનિઑવાવહારો અ ૩૦૬ છલ લોભ સવઈયો, ગુઢાયારત્તણું મઈ કુટિલા વીસંભળાયણું પિય, ભવકડિસએસ વિ નડંતિ ૩૦૭યુમેમ્ અર્થ–“માયા–સન્માન્ય માયા, કુડંગિ તે મહાગહન (ગાઢ -નિબિડ માયા), પ્રચ્છન્નપાપા તે છાની રીતે પાપકર્મનું કરવું, ફૂડ (છ). કપટ, વચનતા (માયા વડે બીજાને છેતરવું તે), સર્વે પદાર્થોનો અસદભાવ (અસપ્રરૂપણ) એટલે હોય બીજું અને કહેવું બીજું, પરના નિક્ષેપ ( ન્યત્સ- થાપણું)નો અપહાર (ાળવવું) તે પરન્યાસાપહાર, ચ કે. અને માયાવડે પરને છળે માટે છળ પણ માયાને પર્યાય છે, છમ તે છ, સંવ્યતિકર (પોતાનું કાર્ય સાધવા માટે માયાવડે ગાંડું બનવું), ગૂઢાંચારિત્વ (માયાવડે ગુપ્ત વિચરવું), કુટિલ (વક) મતિ, અને વિશ્વાસઘાતઃ એ સર્વે માયાના પર્યાય છે. તે માયા સે કેટી સંસારને (ભવને) વિષે પણ નડે છે–દુઃખદાયી થાય છે, અર્થાત્ માયાવડે બાંધેલા કર્મો કોડોગમે ભવ થઈ ગયા છતાં પણ ભોગવ્યા વિના ક્ષય પામતાં નથી. માટે તે તજવી–’ ૩૧૬–૩૦૭. હવે લોભના ભેદ કહે છે – લભે અસંચયસીયા ય, કિલિઠ્ઠાણું અઈમમત્ત કપનમપરિભેગે, નવિન ય આગલ્લે છે ૩૮૮ છે ગાથા ૩૦૭-સંવરે ! ગુઢાયાસ્તિણું કુડિળ ગાથા ૩૦ -લિદત્તણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy