________________
ઉપદેશમાળા
૩પ૧ જ હેય તેમ માને છે; અર્થાત્ જાણે પતે પૂર્વે કઈ વખત તે સુખ ભોગવ્યું જ નથી-નવું જ ભોગવે છે એમ માને છે.” ૨૦૨. જાણઈ જહા ગિસિંપયા સવ્યમેવ ધમ્મફસં. તહવિ દઢમૂઢહિયઓ, પાવે કર્મો જણે રમાઈ ૨૦૩
અર્થ–“આ જીવ જાણે છે કે “ભેગ-ઇંદ્રિયથી ઉત્પન્ન થતાં સુખ, ઋદ્ધિ-રાજ્યલક્ષમી અને સંપદા-ધન ધાન્ય વિગેરે-તે સર્વ ઘર્મનું જ ફળ (કાય) છે, અર્થાત્ ધર્મરૂપ કારણથી જ ભેગાદિક કાર્ય પ્રાપ્ત થાય છે.” તેપણ દઢમૂઢ કે, અત્યંત મૂઢ અજ્ઞાનથી વ્યાપ્ત છે હૃદય જેનું એ આ જીવ પાપકર્મમાં રમે છે-કીડા કરે છે (પાપ કર્મ કરવા ઉત્સુક થાય છે. અર્થાત જાણતા છતાં પણ અજાણ્યાની જેમ પાપકર્મમાં પ્રવર્તે છે).” ૨૦૩. જાણિજઈ ચિંતિજજોઈ, જન્મજરામરણસંભવં દુકખં! નં ય વિસએસ વિરજજાઈ અહો સુબદ્ધ કવડગઠીર૦૪
અર્થ—“ જન્મ, જરા અને મરણથી ઉત્પન્ન થયેલા દુઃખને આ જીવ ગુરુને ઉપદેશ સાંભળવાથી જાણે છે તથા મનમાં ચિતવે છે (વિચારે છે), તે પણ આ જીવ વિષયને વિષે વિરક્ત થતું નથી. અહો ! કપટગ્રંથિ (મેહગ્રંથિ) કેવી સુબદ્ધ (કેઈથી પણ શિથિલ કરવાને અશક્ય) છે? તે મહિગ્રંથિના વશવતિ. પણથી જ આ જીવ વિષમાં આસક્ત થાય છે.” ર૦૪. જાણુઈ ય જહ મરિજજાઈ, અમરંતં પિ જહા વિણસેઈ ન ચ ઉ વિવો લઓ, અહો રહસ્સે સુનિમાય ર૦પા
અર્થ “વળી લોકે જાણે છે કે “સર્વ પ્રાણ પિતપોતાના આયુષ્યના ક્ષયે મરવાના જ છે, અને જરા (વૃદ્ધાવસ્થા) નહીં મરેલા (જીવતા) પ્રાણીને પણ નાશ પમાડે છે. તે પણ લેકે
ગાથા ૨૦૪-કવડગઠી-કપટગ્રંથિર્મોહગ્રંથિ ગાથા ૨૦પ-ઉદ્વિગા=ગ્નિ-સંસારાત ખિન્ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org