________________
ઉપદેશમાળા
૩૩૫
મારણ (પ્રાણનો નાશ કરે), અભ્યાખ્યાન દાન (અછતા દોષને આરોપ કરી અને પરધનનો વિલાપ કરે એટલે ચોરી કરવી, આદિ શબ્દથી કેઈન મર્મ બલવા, ગુપ્ત વાત પ્રગટ કરવી વિગેરે. આ સર્વે પાપકર્મોનો જઘન્યપણે ઉદય (ઓછામાં ઓછે ઉદય થાય તે) દશગણે થાય છે. એટલે કે એકવાર મારેલો જીવ પિતાના મારનારને દશવાર મારનાર થાય છે [ હણે છે. આ સામાન્ય ફળ જાણવું” ૧૭૭. તિબૈયરે ઉવસે, સયગુણિઓ સયસહસકેડિંગ કડાકડિગુણ વા, હુજજા વિવાગે બહુતરો વા ૧૭૮
અર્થ—“તીવ્રતર હેષ છતે એટલે અતિ કોવિડે વધાદિક કરવાથી સેગણે વિપાક ઉદય આવે છે, તેથી પણ અધિક તીવ્રતર
છતે સે હજાર એટલે લાખગણે વિપાક ઉદય આવે છે અથવા કરોડગણે ઉદય આવે છે. અને તેથી તીવ્રતમ અતિશય કોલવડે વધાદિક કરનારને કેટકેટિ ગણે વિપાક ઉદય આવે છે, અથવા તેથી પણ અધિક વિપાક ઉદય આવે છે. એટલે કે જેવા કષાયવડે કર્મ બાંધ્યું હોય તે વિપાક ઉદય આવે છે. ૧૭૮. કે ઇત્ય કરંતાલંબણું, ઇમં તિહુયગુરૂ અચ્છર જહ નિયમાખવિયંગી, મરુદેવી ભગવઈ સિદ્ધા ૧૭૯
અર્થ–“કેટલાએક પુરુષે આ વધાદિક વિપાકરૂપ] અને વિષે ત્રણ જગતને આશ્ચર્યકારક એવું આ આલંબન ગ્રહણ કરે છે કે જેમ તપ સંયમાદિક નિયમોવડે જેનું અંગ ક્ષેપિત થયું નથી, એટલે પૂર્વે જેણે ઘર્મ પ્રાપ્ત કર્યો નથી એવી ભગવતી (પૂજ્ય) મરુદેવી માતા મેક્ષ પામ્યા છે, તેવી રીતે અમે પણ વધાદિકના વિપાકને અનુભવ્યા વિના તથા તપ સંયમાદિક ધમનુષ્ઠાન
ગાથા ૧૭૮-કરંતિ આવણું નિયિનાભિક્ષાપત અંગે વસ્યાઃ સાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org