________________
૩૩૩
ઉપદેશમાળા નામ પાડયું, પરંતુ અર્ણિકાપુત્ર એવું નામ વિશેષપણે લેકમાં પ્રસિદ્ધ થયું.
અનુક્રમે અર્ણિકાપુત્ર યુવાન થયો, પરંતુ વિષયમાં વિરક્ત હેવાથી વૈરાગ્યપરાયણ બનીને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. તેણે આગમનું રહસ્ય જાણું, ઘણું જીવોને પ્રતિબંધ પમાડી આચાર્યપદ મેળવ્યું પછી સાધુસમુદાયથી પરિવૃત્ત થઈ વિહાર કરતા પુષ્પભદ્ર નગરે પધાર્યા. ત્યાર પછી જે હકીકત બની તે ઉપર કહેલી પુષ્પચૂલાની કથાથી જાણી લેવી. સહિઓ નચઈ એચયઇ જહા દુખિઓ ત્તિ અભિયમિણું ચિકણકમ્પોલિૉ , ન ઈમે ન ઈમે પરિચય છે ૧૭૨ છે
અર્થ—“જેમ દુઃખી માણસ વિષયભેગાદિકને ત્યાગ કરે છે તેમ સુખી માણસ ભેગાદિકને ત્યાગ કરી શકતો નથી, એમ લોકે જે કહે છે તે અસત્ય છે, નિયત વાક્ય નથી. કેમકે ચીકણું કર્મોથી ઉપલિપ્ત થયેલો સુખી કે દુઃખી કઈ પણ ભેગને તજ નથી. ૧૭૨.” જે કમની લઘુતા હોય તે જ ભેગોને તજી શકે છે, તે સિવાય કેઈ તજી શકતા નથી, એમ સિદ્ધ થાય છે. જહ ચયાં ચકકવટ્ટી, પવિત્થર તત્તિયં મહત્તણુ ન ચયઈ તહા અહને, દુબુદ્ધી અપરં દમઓ ૧૭યા
અથ–“જેમ ચક્રવતી એક ક્ષણવારમાં તેવી વિસ્તારવાળી રાજ્યલક્ષ્મીને તજી લે છે, તેમ અધન્ય (અપુણ્યશાળી) અને દુષ્ટ બુદ્ધિવાળે કમક (ભીખારી) ગાઢ કર્મથી અલિપ્ત હોવાથી માત્ર એક ખ૫ર જે ભિક્ષા માગવાનું પાત્ર તેને પણ તજી શકતો નથી.” ૧૭૩.
ગાથા ૧૭૨-મ ઇમે ગાથા ૧૭૩-પવિથ = પ્રવિસ્તરાં વિસ્તરવતી રાજ્યલક્ષ્મી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org