________________
૧૨
ઉપદેશમાળા
કહેલાં વચનાથી મેધમુનિને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયુ, એટલે સઘળું પ્રભુના કહેવા પ્રમાણે જોયુ'. પછી ભગવાનને વાંદીને મેઘમુનિ ખાલ્યા કે “ હે ભગવાન! ભવરૂપમાં પડતાં તમે મારા ખચાવ કર્યાં છે. આજથી માંડીને એ ચક્ષુ સિવાય ખીજા કાઈ અંગની મારે શુશ્રુષા કરવી નહિ એવા હુ` અભિગ્રહ કરૂ છું. આ પ્રમાણેને અભિગ્રહ લઈ, નિર્દોષ ચારિત્ર પાળી, ગુણુરત્ન સવત્સરાદિ કરી, નિર્મળ ધ્યાનઙે પેાતાનું આયુષ્ય પૂર્ણ કરી, સમાધિથી મૃત્યુ પામીને વિજય નામના અનુત્તર વિમાનને વિષે દેવપણે ઉત્પન થયા. મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય થઈ ને માફ઼ે જશે.
અવરુપ્પરસવાહ, સુષ્મ તુચ્છ સરીરપીડાય । સારણ વારણ ચૈાયણુ, ગુરુજણઆયત્તયા ય ગણે ॥ ૧૫૫
અર્થ - ગચ્છમાં વસવાથી પરસ્પર સખાધુ તે મળવાપણુ થાય અને સ્વેચ્છાય પ્રવર્તાવા રૂપ સુખ અથવા ઇન્દ્રિયજન્ય જે સુખ તે તુચ્છ કે, સ્વલ્પ થાય-તેનુ' એછાપણું થાય, પરીસહાર્દિ વડે શરીરને પીડા થાય, કાઈ પણ કાર્ય ન કર્યુ હાય તા તેનુ સારણ કે॰ સ`ભારી દેવુ' થાય, કોઈ પણ કાર્યમાં પ્રમાદ કરતાં વારણ કે વારવું થાય, સારા કાર્ય માં ચાયણ કે મધુર કે કર્કશ વચનવડે પણ પ્રેરણા થાય અને ગુરુજનની આધીનતા થાય. એટલા ગુણા થાય; માટે અવશ્ય ગચ્છમાં જ વસવું, એકલા ન રહેવુ.” ૧૫૫.
ઇસ કર્યો ધમ્મા, સચ્છદગઈમઈપયારસ ! કિ વા કરેઉ ઇક્કો, પરિહરઉ કહુ મક વા !! ૧૫૬ ।
ફા
અ - સ્વચ્છંદ જે ગતિ તેમાં છે મતિના પ્રચાર જેના અર્થાત્ સ્વચ્છ દે વવાની છે બુદ્ધિ જેની એવા એકલા મુનિને ધર્મ જ કચાંથી હાય ? અપિતુ ન હાય. વળી એકલા તપક્રિયા
ગાથા--૧૫૬ અવરુપર-પરસ્પર । ગાથા—૧૫૬ --તઃ કરઇ। પરિહર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org