________________
ઉપદેશમાળા,
૩૦૭ . ઉપર ફેંક્યો, એટલે તે થાળનું સહસ્ત્ર દેવતાઓએ અધિષિત કરેલું ચક્ર બની ગયું અને તે ચક્રે પરશુરામનું શિર કાપી નાંખ્યું. તે વખતે સુભૂમને ચક્રવતી પદને ઉદય થયે, જય જય શબ્દો બોલાવા લાગ્યા, અને દેએ પુષ્પની વૃષ્ટિ કરી. પછી પરશુરામે મારેલા ક્ષત્રિના વૈરનું સ્મરણ કરીને તેણે એક્વીશ વખત બ્રાહ્મણરહિત પૃથ્વી કરી.
ચક્રના બળથી આ ભરતક્ષેત્રના છ ખંડ જીતીને વિશેષ લાભ બની ઘાતકીખંડમાં આવેલા ભરતક્ષેત્રને સાધવા ચાલે. અડતાળીશ ગાઉ વિસ્તારવાળા ચર્મરત્ન ઉપર પોતાના સર્વ સૈન્યને સ્થાપીને જવણસમુદ્રની ઉપર થઈને ચાલ્યાં જતાં સમકાળે ચર્મરનના અધિષ્ઠાયક હજારે એ ચમન મૂકી દીધું. એટલે ચર્મરત્ન ને સિન્યસહિત જળમાં ડૂબીને તે મરણ પામ્ય અને અતિશય પાપકર્મના રોગથી સાતમી નરકે ગયે. એ પ્રમાણે સંબંધીઓને સ્નેહ પણ કૃત્રિમ છે, એ આ કથાને ઉપદેશ છે. કુલ ઘર નિયબ સુહેસુબ, સયણેય જણેઅનિચ્ચ મુવિસહા. વિહરતિ અણિસાએ, જહ અજજમહાગિરિ ભયનં ૧પરા
અથ–“મુનિવૃષભ-શ્રેષ્ઠ મુનિઓ (ધર્મ ધુરંધર હોવાથી) કુળ તે કુટુંબ, ઘર, પોતાના સંબંધીઓ તથા ગ્રામનગરાદિજન્ય સુખ–તેને વિષે તેમજ સ્વજનમાં અને સામાન્ય લોકમાં નિરંતર અનિશ્રાએ (કેઈન પણ આલંબન વિના) વિચરે છે. જેમ આર્ય મહાગિરિ ભગવંત નિશ્રા વિના વિચર્યા તેમ.” ૧૫ર. અહીં આર્યમહાગિરિને સંબંધ જાણ. ૪૭.
આર્યમહાગિરિ પ્રબંધ શ્રીસ્થૂલિભદ્રસૂરિને આર્યમહાગિરિ ને આર્યસુહસ્તી નામે બે શિષ્ય હતા. તે બેમાં મોટા શ્રી આર્યમહાગિરિસૂરિ માર્યસહસ્તીસૂરિને ગશિક્ષા (ગચ્છનું શિક્ષણ અર્થાત્ ગચ્છ) સેપીને પિતે
ગાથા ૧૫ર-અર્જમહાગિરિ.
1.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org