________________
૨પર્ક
માં ન મળી ઇચ સતે મા શથિલતા
ઉપદેશમાળા અર્થ–“જેમ જેમ ગૃહસ્થને સંગ મુનિ કરે છે તેમ તેમ ક્ષણે ક્ષણે તેને પ્રસાર થાય છેઅર્થાત્ વધતો જાય છે, થડે હોય તે પણ તે બહુ થાય છે, અને પછી તે મુનિ ગુરુવચને રોકો સત પણ ઘતિ જે સંતોષ તેને પામતે નથી.” ૧૧૫. માટે મુનિએ ગૃહસ્થને પ્રસંગ જ કરવું નહીં. જે ચઇ ઉત્તરગુણે, મૂલ ગુણેવિ અચિરણ સે ચય જહજહ કુણઈ પમાયું, પિલિજજાઈ તહ કસાહિ૧૧ળા
અથ–“જે મુનિ ઉત્તરગુણ જે આહારશુદ્ધિ વિગેરે તેને તજે છે તે મુનિ થોડા કાળમાં જ મૂળગુણ જે પ્રાણાતિપાત વિરમણાદિ તેને પણ તજે છે-ઉત્તર ગુણને નાશ થયે સતે મૂળગુણનો નાશ પણ થાય જ છે. કારણ કે જેમ જેમ આ જીવ પ્રમાદ શિથિલતા કરે છે તેમ તેમ તે ક્રોધાદિ કષાયે કરીને પ્રેરાય છે.” ૧૧૭. એટલે પ્રથમ શિથિલતા થવાથી ઉત્તરગુણની હાનિ થાય છે, પછી કષયને ઉદ્દભવ થવાથી મૂળગુણની હાનિ થાય છે; માટે ઉત્તરગુણ પણ તજવા નહિ.
જે નિરણ મિન્હઈ, દેહગ્યાએવિ નય ધિઈ મુઆઇ. સે સાઈ સકજ જાં, જહ ચંદહિંસરાયા ૧૧૮ના
અર્થ–“જે પ્રાણ નિશ્ચયવડે-સ્થિરતાએ કરીને વ્રતનિયમાદિ ગ્રહણ કરે છે અને દેહત્યાગે-પ્રાણુત કષ્ટ પ્રાપ્ત થયે સતે પણ જે ધર્યને મૂકતા નથી અર્થાત્ ગ્રહિત અભિગ્રહને તજતા નથી તે પ્રાણી પિતાના મુક્તિ સાધનરૂપ કાર્યને સાધે છે. જેમ ચંદ્રાવતં સક રાજાએ પ્રાણુત કષ્ટ ઉત્પન્ન થયે સતે પણ ગ્રહણ કરેલ અભિગ્રહ તયે નહિ તેમ બીજાએ પણ પ્રવર્તવું. ૧૧૮. અહીં. ચંદ્રાવતં સક રાજાનું દષ્ટાંત જાણવું. ૩૫. ગાથા ૧૧૭–પિલિજd પ્રેર્યતે ગાથા ૧૧૮–
ગિઈ, '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org