SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પર ઉપદેશમાળા નથી” એ પ્રમાણે કહેવાથી મને નિમિત્તદોષ લાગે છે.” પછી તેની આલોચના કરી ચારિત્રને આરાધીને તે મુનિ સદ્દગતિને ભાજન થયા. એ પ્રમાણે શુદ્ધ ચારિત્રવાળાઓએ જરા પણ ગૃહસ્થને પ્રસંગ કરે નહિ, એ આ કથાને ઉપદેશ છે. સમા વીસંભે, નેહે રવઈયો જુવઈજણે યણુઘરસંસારો, વસીલવયાઈ ફડીજજા ૧૧૪ અર્થ-“સદભાવ કે સ્ત્રીની આગળ હૃદયની વાર્તાનું કહેવું. વિશંભ કે સ્ત્રીનો વિશ્વાસ, નેહ કે. સ્ત્રીની સાથે સ્નેહ કરવો, રતિવ્યતિકર કેક કામકથાનું કહેવું અને સ્ત્રીની સાથે સ્વજન સંબંધી ઘર એટલે પિતાનું મંદિર તેનો સંપ્રસાર એટલે વારંવાર આલેચવું -એ સર્વે વાતે તપ-છઠ્ઠ અઠ્ઠમાદિ. શીલ-સદાચાર અને વ્રત તે મૂળગુણ તેનો નાશ કરે છે.” ૧૧૪. જેઈસ નિમિત્ત અખર, કઉ આએસ ભૂઇકમૅહિં. કરણણુઅણહિ, સાહસ તવખઓ હેઈ ૧૧પ ' અર્થ—“જ્યોતિષ શાસ્ત્રનું કહેવું, નિમિત્ત તે હેરાદિનું કહેવું, અક્ષરોના અનુગનું કહેવું, કૌતક તે સમસ્યાદિનું કહેવું, આદેશ તે “આ વાત આમ જ થશે” એમ કહેવું અને ભૂતિકર્મ તે અંગેલી રાખ વિગેરેનું આપવું-એટલાં વાનાં પોતે કરવાથી બીજા પાસે કરાવવાથી અને તે તે કાર્ય કરનારની અનુમોદના કરવાથી સાધુના તપને ક્ષય થાય છે, માટે સાધુ એટલાં વાનાં આચરતાં નથી.” ૧૧૫. જહજહ કીરઈ સંગે, તહતહ પસરો ખણખણે હાઈ થાવાવ હોઈ બહુએ, નય લહઈ ધિ નિસંમત ૧૧૬ ગાથા ૧૪-ફડિઝા ગાથા ૧૧પ-કહેઅયાએસ. કરણણણહિએ. ગાથા ૧૧૬–વિધિય ધૂર્તિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy