________________
ઉપદેશમાળા
૧૧
કહીને રણસિ‘હ કુમારના મુકામની પાસે જઈ મોટા વૃક્ષને વિષે ગળેફ્રાંસા બાંધીને ખાલી કે—“ હું વનદેવતા! મારુ વચન સાંભળેા, મે. રણસિ'હ કુમારને પરણવાની ઇચ્છાથી આ ચિન્તામણિ યક્ષનું બહુ રીતે આરાધન કર્યું.. તેણે મને વચન પણ આપ્યું પર`તુ પાળ્યું નહિ, તેથી હુ` આત્મઘાત કરુ છું. જો આ ભવને વિષે એ મારા પતિ ન થયા તે આવતા ભવને વિષે તે મારા વલ્લભ થાએ. ” એ પ્રમાણે ખેાલી વૃક્ષ ઉપર ચડીને કંઠમાં ફાંસા નાંખીને લટકી રહી. તેવામાં સુમંગલા દાસી તેને પગલે પગલે ત્યાં આવી. તેણે કમલવતીની એ પ્રકારની અવસ્થા જોઈને શારખકાર કરી મૂકયેા. તે સાંભળીને રઘુસિંહ કુમાર પોતાના સુમિત્ર મિત્ર સહિત ત્યાં સત્વર આવ્યા. દાસીએ ગલાના ફાંસા છેદી નાંખ્યા, એટલે કમલવતી બેશુ અવસ્થામાં નીચે પડી. શીત પવન વિગેરેના ઉપચારથી તે સ્વસ્થ થઈ, ત્યારે મારે પૂછ્યુ કે હૈ સુંદરી ! તુ કાણુ છે ? તે શા માટે ગળે ફાંસા નાંખ્યા હતા ? તે આ સાહસ શા હેતુએ કર્યું ? 'સુમ ગલાએ ઉત્તર આપ્યા કે સ્વામિન્! શું હજી આપે આને આપે આને ન ઓળખી ? તમારામાં જેનું ચિત્ત લીન થયું છે એવી આ રાજપુત્રી કમલવતી છે. તેના પિતાએ તેને ભીમ નૃપના પુત્રને આપવાથી તે આત્મઘાત કરીને મરણ પામવા ઇચ્છતી હતી, તેનુ મેં ગળાફાંસા કાપી નાંખી રક્ષણ કર્યું છે. ” તે સાંભળીને રણસિંહ કુમાર અતિ હર્ષિત થયેા. ત્યારપછી સુમિત્ર મેળ્યે કે હું મિત્ર! કયે! ક્ષુધાતુર માણસ મિષ્ટ અન્ન ખાવાનું મળતે સતે વિલખ કરે ? તે માટે આ માળાનુ પાણિગ્રહણ કરીને તેના મન્મથસમુદ્રમાંથી ઉદ્ધાર કરો.’ એ પ્રમાણેનુ ચિત્રનું કથન સાંભળીને રણસિંહૈ તે જ વખતે તેની સાથે ગાંધવ લગ્ન કર્યું. કમલવતી પણ મનમાં અતિ આનંદિત થઈ. પછી કમળવતી રાત્રિએ જ સુમિત્રની સાથે પોતાને ઘેર આવી. તે સમયે વિવાહકાના અતિ હર્ષમાં પેાતાના કુટુ'પરિવારનું મન વ્યગ્ર છે, એવું જાણીને કમલવતીએ પેાતાના સ્રીવેષ સુમિત્રને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org