________________
ઉપદેશમાળા
૨૩૫
અંદર આ વાકય પ્રમાણે ન બને તે પછી હુડ અવશ્ય આપને મારી નાંખીશ.’ આમ વિચારી કાલિકાચાય ની આસપાસ રાજસેવકાને સૂકી પોતે નગરમાં આવ્યેા, અને આખા શહેરના તમામ રસ્તાઓમાંથી અપવિત્ર પદાર્થો કાઢી નખાવી સાફ કરાવ્યા અને સ સ્થળે પુષ્પા વેરાવ્યાં. પેાતે અંતઃપુરમાં જ રહ્યો. એ પ્રમાણે છ દિવસા વ્યતીત થયા પછી આઠમા દિવસની ભ્રાંતિથી સાતમે દિવસે ક્રોધયુક્ત બની ઘેાડા ઉપર સ્વાર થઈ ગુરુને હવા ચાલ્યેા. તેવામાં કાઈ એક વૃદ્ધ માળી ક્રસ્ત જવાની હાજતથી પીડા પામવાને લીધે રસ્તામાં જ વિષ્ટા કરી તેને પુષ્પોથી ઢાંકીને ચાલ્યેા ગયા. તેના ઉપર દત્ત રાજાના ઘેાડાના પગ પડયો, તેથી વિદ્યાના અંશ ઉછળીને રાજાના મુખમાં પડથો. એટલે ગુરુના વચનપર વિશ્વાસ આવવાથી રાજા પાછે વળ્યા ત્યાં એકાંત જાણીને જીતશત્રુ રાજાના સેવકાએ તેને પકડી લીધા અને જિતશત્રુને ગાદીએ બેસાર્યાં. પછી સામ`તરાજાએએ વિચાયુ " કે જો આ જીવતા રહેશે. તા દુઃખદાયી થશે.’ એમ વિચારી તેઓએ તેને લેાઢાની કાઠીમાં નાંખ્યા. પછી ઘણા દિવસ પર્યંત મહાન દુ:ખ ભોગવતા સતા વિલાપ કરતા અને પેાકાર કરતા તે મૃત્યુ પામ્યા. મરીને તે સાતમી નરકે ગયા, અને શ્રીકાલિકાચાય તે ચારિત્રને સેવીને સ્વગે ગયા.
'
એ પ્રમાણે સાધુએ પ્રાણાંત પણ મિથ્યા ભાષણ ન કરવુ એવા આ કથાને ઉપદેશ છે.
ફુડપાગડમકહતા, જડ્ડિઅ' ખેાહિલાભ મુહણુ જહુ ભગવઆ વિસાલા, જરમરણમહાઅહી આસિ।૧૦૬।
અર્થ “ સ્ફુટ પ્રગટ ( સત્યાર્થ) ન કહેવાથી યથાસ્થિતસત્ય એવા મેાધિલાભને આગામી ભવે ધમ પ્રાપ્તિને હણી નાખે
ગાથા ૧૦-મહેાહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org