________________
૧૭૨
ઉપદેશમાળા
>
તે અવસરે ફરતાં કરતાં ત્યાં આવેલા સામિલે તેને જોઈ ને કહ્યું કે- આ દુષ્ટે મારી નિરપરાધી બાળાઓને ફોગટ પરણીને વગેાવી. આ પ્રમાણે ઉત્પન્ન થયેલ છે દ્વેષ જેને એવા સામિલે તેના મસ્તક ઉપર માટીની પાળ બાંધીને તેમાં ધગધગતા અ’ગારા ભર્યાં. અગ્નિવર્ડ મસ્તક વળતાં છતાં પણ ગજસુકમાલે અપૂર્વ ક્ષમા ધારણ કરી અને શુક્લ ધ્યાનવડે અતકૃત્ કેવલી થઈ ને મેક્ષે ગયા.
,
બીજે દિવસે શ્રીકૃષ્ણે પ્રભુને વાંદવા આવ્યા. તેણે પ્રભુને પૂછ્યું. કે- ગજસુકમાલ કયાં છે ? ’ ભગવાને કહ્યું કે- તેણે પેાતાનું કામ સાધી લીધું....' એમ કહીને પછી તેનું સઘળુ' વૃત્તાંત કહ્યું. કૃષ્ણે કહ્યું કે- હે સ્વામિન્! આ કુકમ કોણે કર્યુ... ? ' ભગવાને કહ્યુ` કે તને જોઈ ને જેનું હૃદય ફાટી જાય ને મૃત્યુ પામે તેનાથી એ કાર્ય થયુ' છે એમ સમજજે ’ શાકમગ્ન થયેલ કૃષ્ણ નગર તરફ પાછા આવતા હતા તેવામાં તેને સેામિલ સામે મળ્યા. ભયથી નાસતાં તેનું હૃદય ફાટી જત્રાથી તે મરણ પામીને ઋષિહત્યાના પાપથી સાતમી નરકે ગયા.
ધૈર્યવાન ગજસુકમાલે જે પ્રમાણે ક્ષમા ધારણ કરી તે પ્રમાણે અન્ય પ્રાણીઓએ પણુ સમગ્ર સિદ્ધિને દેનારી ક્ષમા ધારણ કરવી એવા આ કથાવડે ઉપદેશ છે.
રાયકુલેરુવિ જાયા, ભીયા જરમરણગર્ભાવસહીણુ । સાહુ સહતિ સન્ત્ર, નીયાવિ પેસપેસાણું ! ૫૬ ॥
અ- રાજકુળમાં ઉત્પન્ન થએલા છતાં પણ જરા મરણુ ને ગર્ભાવાસનાં દુઃખથી ભય પામેલા એવા મુનિ પેાતાના દાસના કરેલા સવ ઉપસર્ગો પણ સહન કરે છે.” !! ૫૬ ।। પશુમતિ ય પુત્ત્રયર', કુલયા ન નમતિ અકુલયા પુરિસા ! પણ પુબ્ધિ ઇહુ જઈ-જણરસ જહુ ચક્વિટ્ટમુણી ।। ૫૭
ગાથા ૫૬~~ભીતાઃ ત્રતાઃ સાહુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org