________________
૧૩૮
ઉપદેશમાળા
6
ખારીમાં બેઠેલા એક વણિકે તે જોઈને ચિંતવ્યુ કે અ! આ મુનિ મહાનુભાવ દેખાય છે, જેથી મહા સમૃદ્ધિવાન કૃષ્ણ આદિ રાજાએ પણ તેમના ચરણકમલમાં પડે છે. માટે મારે તેમને શુદ્ધ માદક વ્હારાવીને લાભ લેવા. તેમને હૉવરાવવાથી મને માઢુ પુણ્ય થશે’ આ પ્રમાણે વિચારીને ઢઢણુ મુનિને પાતાને ઘરે તેડી લાવી તેણે બહુભાવથી મેદક વ્હારાવ્યા.
’
ઢઢણુ મુનિએ ભગવાનની સમીપે આવીને પૂછ્યું કે- હું ભગવન્! મારું અ’તરાય ક આજે નષ્ટ થયુ?' ભગવાને કહ્યું કે–‘હે મુનિ! હજી તે નષ્ટ થયુ નથી.' ઢઢણુ મુનિએ પૂછ્યુ કે- હે સ્વામિન્ ! ત્યારે આજે મને ભિક્ષાના લાભ કેમ થયા? ’ સ્વામીએ કહ્યું કે- કૃષ્ણ વાસુદેવની લબ્ધિથી તને આ આહાર મળેલા છે, પણ અંતરાયકર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલી તમારી લબ્ધિથી મળેલી નથી.' આ પ્રમાણેનાં ભગવાનનાં વચન સાંભળીને ઢંઢણુ મુનિ તે આહારને શુદ્ધ ભૂમિમાં પરઢવવાને ગયા. ત્યાં શુદ્ધ અને અતિ શુદ્ધ અધ્યવસાયથી પ્રબલ શુકલ ધ્યાનરૂપી અગ્નિવડે કર્મરૂપી ઇંધનને વાળી દઈ પેાતાનાં પૂર્વીકૃત કર્મોના સમૂહ હાયની તેમ માઇકને ચૂર્ણ કરતાં કરતાં તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે દેવાએ દુંદુભિ વગાડી ચારે તરફ જય જય શબ્દ કર્યાં અને કૃષ્ણ આદિ સર્વ ભવ્ય જના ખુશી થયા. ઘણા કાળ સુધી કેવળીપણે વિહાર કરીને પ્રાંત ઢંગુ મુનિએ મુક્તિ પ્રાપ્ત કરી. આ પ્રમાણે અન્ય મહાત્માએ પણ વર્તવુ.
ઇતિ 'ઢણુ મુનિ કથા.
આહારેસુ સુહેસુ; રમ્ભાવસહેસ કાણેસુ ચ । સાહૂણ નાહિગારો; અહિગારા ધમ્મકબ્જેસુ ॥ ૪૦ !!
અથ. શુભ એવા આહારને વિષે, રમ્ય એવા ઉપાશ્રયને
66
ગાયા ૪૦-રમ્યા આવસથા = ઉપાશ્રયાઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org