________________
૧૨૨
ઉપદેશમાળા
સયમ રૂપી માને છેાડી ચારા સમાન જે તમે તેનાથી આકષ ણુ કરાતા કુમાર્ગે જઈશ નહિ.
છિત ઘોટક્વ દષ્ટાંત ૯-૧૦.
હવે છઠ્ઠી શ્રી કનનશ્રી કહેવા લાગી કે− હું સ્વામી ! તમે અતિ હઠ કરેા છે. તે યુક્ત નથી. સમજુ મનુષ્યે આગામી કાળના વિચાર કરવા જોઈએ. બ્રાહ્મણના છેાકરાની પેઠે ગધેડાનુ પૂછ્યું. પકડી રાખવુ ન જોઈ એ ’ પ્રભવે કહ્યું કે-એ દ્વિજ કાણુ હતા?’
કનકશ્રી કહે કે સાંભળેા -એક ગામમાં એક બ્રાહ્મણના પુત્ર હતા તે ઘણા મૂખ હતા. તેને તેની માતાએ હ્યું કે- પકડેલુ છેડી દેવું નહિ એ પડિતનુ લક્ષણ છે. તે મૂર્ખાએ પાતાની માનું વચન મનમાં પકડી રાખ્યું. એક દિવસ કાઈ કુંભારના ગધેડા તેના ઘરમાંથી ભાગ્યા. કુંભાર તેની પછવાડે દોડયો. કુંભારે પેલા બ્રાહ્મણના છે.કરાને કહ્યુ અરે ! આ ગધેડાને પકડ, પકડ. ' તે મૂર્ખાએ ગધેડાનું પૂજ્જુ' પકડ્યું અને ગધેડા પગની લાતા મારવા લાગ્યા, પણ તેણે પૂછડું મૂકયુ* નહિ. એટલે લેાકેા કહેવા લાગ્યા કે- અરે મૂર્ખ'! પૂછડું' છેાડી દે. ત્યારે પેલા છેાકરાએ કહ્યું કે–‘ મારી માતાએ મને એવી શિખામણુ આપી છે કે પકડેલું છે।ડવુ" નહિ. આ પ્રમાણેના કદાગ્રહથી તે ભૂખ કષ્ટ પામ્યા.
કે
"
ઇતિ વિપ્રપુત્ર દૃષ્ટાંત ૧૧.
જમ્મૂ કુમાર કહે છે કે ‘તમાએ જે કહ્યુ તે ખરાખર છે, પરંતુ તમે બધી ખર જેવી છે, અને તમારા સ્વીકાર કરવા એ ખરના પૂંછડાને પકડી રાખવા ખરાખર છે. વળી તમે લજજાવાન હાવાથી તમને આવુ વાક્ય ખેલવુ' ઉચિત નથી. આવા શબ્દો તે જ સહન કરે છે કે જેને રહેવાનું ઠેકાણું હેતુ નથી. વળી જે બ્રાહ્મણની માફક પૂર્વભવના કરજદાર હોય છે તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org