________________
૮) ધા સંભક, પૃ. ર૦૧-૨૧૮: ધનુર્વેદની ઉત્પત્તિ-ર૬૨; પદ્યાનું પાણિગ્રહણ-૨૬૫. (૯) અશ્વસેના તંભક, પૃ. ૨૬૮-૬૭૧ : મેધસેનને પરાજય-ર૬૮; અશ્વસેના સાથે લગ્ન-૨૭૦.
(૧૦) પંા સંભક, પૃ. ર૦૧-૨૮૨ : વીણાદત્તને પરિચય-૨૭૧; સુનંદને વૃત્તાન્ત-ર૭૪; અંશુમાનનાં સુતારા સાથે લગ્ન-૨૭૫; પંડ્રાનું પાણિગ્રહણુ-૨૭૭; પુંડ્રાને પૂર્વવૃત્તાન્ત- ૨૭૮; ચિત્રગાની આત્મકથા-૨૭૯; મહાપંડ્રકમારને જન્મ-૨૮૨.
(૧૧) રક્તવતી સંભક, પૃ. ૨૮૨૨૮૭: રક્તવતી અને લનિકાને પરિચય-૨૮૫; રક્તવતી અને લશનિકાને પૂર્વભવ-૨૮૫; રક્તવતીનું પાણિગ્રહણ-૮૬.
(૧૨) સેમથી સંભક, પૃ. ૨૮૭-૯૧: સમશ્રીને પરિચય અને તેને પૂર્વભવ-૨૮૯; સેમીનું પાણિગ્રહણ–૨૯.
(૩) વેગવતી સંભક, ૫, ૨૯૧-૯૭: વેગવતીનું પાણિગ્રહણ–ર૯૩; વેગવતીની આત્મકથા-રલ્પ.
(૧૪) મદનગા સંભક, પૃ. ૨૯૮-૩૨૧ : મદનગાનું પાણિગ્રહણ-૨૯૯; પિતાશ્રીને વૃત્તાન્ત-૩૦૦; પવશ્રીના પૂર્વભવ-૩૦૧; સનકુમાર ચક્રવર્તીને વૃત્તાન્ત-૩૦૩; સુસૂમ ચક્રવર્તીને વૃત્તાન્ત-૩૦૬; જમદગ્નિ અને પરશુરામને વૃત્તાન્ત-૩૦૬; અશ્રુતદેવ અને વૈશ્વાનદેવે કરેલી જમદગ્નિની પરીક્ષા-૩૦૭; અમ્યુતદેવ અને વૈશ્વાનરદેવે કરેલી પરથની પરીક્ષા-૩૦૮; રામાયણ-૩૧૩. * (૧૫) વેગવતી તંભક, પૃ. ૨૧-૩ર૬: વેગવતીનું પુનર્મિલન-૩૨૪.
(૧૬) બાલચન્દ્રા લંભક, પૃ. ૩ર૬-૩૪૧: વિધુ વિધાધરને વૃત્તાન્ત-૩૨૭; સંજયંત અને જયંતને વૃત્તાન્ત–૩૨૮; વિટ અને સંજયંતને પૂર્વભવને વૈરસંબંધ-૩૨૯; સિહચંદ્ર-પૂર્ણચન્દ્રને સંબંધ અને તેમના પૂર્વભવ-૩૩૧; સુમિત્ર રાજાનું દષ્ટાન્ત-૩૩૮; માંસભક્ષણ વિષે ચર્ચા-૩૩૯.
(૧૭) બંધુમતી સંભક, ૫, ૩૪-૩૬૮: પ્રિયંગુસુન્દરીને પરિચય-૩૪૭૬ વસુદેવે તાપ ને કરેલો ઉપદેશ૩૪૮; મહાવ્રતનું વ્યાખ્યાન–૩૪૮; વનસ્પતિની વસિદ્ધિ-૩૪૯; મૃગધ્વજકુમાર અને ભદ્રક મહિષનું ચરિત્ર-૩૫૧; મંત્રીએ કહેલું નરકનું સ્વરૂપ-૩૫૪; મૃગધ્વજ અને ભદ્રકને પૂર્વભવ : ત્રિપૃષ્ઠ અને અગ્રીવને વૃત્તાન્ત-૩૬૦; બંધુમતીનું પાણિગ્રહણ-૩૬૬.
(૧૮) પ્રિયસુન્દરી સંભક, ૫. ૨૬૮-૪૦૪: વિમલાભાં અને સુપ્રભા આર્યાની આત્મકથા-૩૭૧; આદિત્ય આદિ ચાર મુનિની કથા-૩૭૨; ગંગરક્ષિતને વૃત્તાન્ત-૯૭૮; પરસ્ત્રીસંગના દોષ વિષે વાસવનું દષ્ટાન્ત-૩૮૨ કામપતાકાને સંબંધ-૩૮૩; સ્વામિદત્તને વૃત્તાન્ત-૩૮૪; અણુવ્રતોના ગુણદોષ-૩૮૪; પહેલા વ્રતના ગુણુદેષ વિષે મમ્મણ અને ચમા શનું દષ્ટાન્ત-૩૮૪; બીજા વ્રતના ગુણદેષ વિષે ધારણ અને વિતિનું દૃષ્ટાન્ત-૩૮૫; ત્રીજા વ્રતના દેષ વિષે મેરુનું અને ગુણ વિષે જિનદાસનું દૃષ્ટાન્ત-૨૮૬; ચેથા વ્રતના દેષ વિષે કરાલાપંગનું અને ગુણ વિષે જિનપાલિતનું દૃષ્ટાન્ત-૩૮૬; સગરના પુત્રોએ અષ્ટાપદમાં ખાઈ ખેરવી–તેમનું દહન-૩૯૧; અષ્ટાપદ તીર્થની ઉત્પત્તિ અને સિદ્ધગંડિકા-૩૯૨; ભાગીરથકુમારે ગંગાને સમુદ્રગામિની કરી-૪૦૦; પ્રિયંગુસુન્દરીને પૂર્વભવ-૪૦૧; પ્રિયંગુસુન્દરીનું પાણિગ્રહણ-૪૦૪.
(૧૯) ... ... ભભક ( નષ્ટ થયો છે ) . (૨૦) ... ... ભભક ( નષ્ટ થયા છે )
(ર૧) કેતુમતી સંભક, ૫. ૦૪-૫૭: શ્રીશાન્તિનાથનું ચરિત્ર-અશ્વગ્રીવ અને ત્રિપુષ્ટને વૃત્તાન્ત-૪૦૭ શ્રીશાન્તિનાથની પૂર્વભવકથામાં અમિતતેજને ભવ, શ્રી વિજય આદિને સંબંધ-૪૧૧; અમિતતેજ, પ્રીવિજય, અશનિઘોષ અને સુતારાને પૂર્વભવ-૪૧૯; ઇન્દુસેન અને બિન્દુસેનનો સંબંધ-૪૨૧; મણિકુંડલી વિદ્યાધરને સંબંધ-૪૨૧; મણિકંડલી, ઇન્દસેન અને બિન્દુસેનને પૂર્વભવ-૪૨૨; શ્રીશાન્તિનાથની પૂર્વભવકથામાં અપરાજિતનો ભવ-૪૨૫; કનકકીને પૂર્વભવ-૪૨૭; રાજકન્યા સુમતિને સંબંધ-૪૨૮; શ્રીશાન્તિનાથની પૂર્વભવકથામાં વાયુધને ભવ-૪૩૧; શાન્તિમતી તથા અજિતસેનને સંબંધ અને તેમને પૂર્વભવ-૪૩૨; શ્રીશાન્તિનાથની પૂર્વભવસ્થામાં મેઘરથને ભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org