SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૯૬ ] વસુદેવ—હિ'ડી: : પ્રથમ ખંડ : તું શા માટે અટકાવે છે ?' એ પ્રમાણે કુમારીએ તેના તિરસ્કાર કર્યા, એટલે તે પાતાના ભવનમાં ગયા. પછી તે કુમારેશ પૂર્વ દિશામાં પ્રવાહ-નદી સુધી ગયા. ત્યાંથી દડરત્ન વડે ખાદીને ગંગાને ઉદ્ધતિત કરીને તે પર્વતની ખાઇ સુધી લાવ્યા. ખાઇમાં પડતી ગંગા અતિશય શાલાવાળી લાગી. પછી સન્તુષ્ટ થયેલા તે કુમારેએ સૂર્યના શબ્દથી મિશ્ર એવા ઉત્કૃષિ-સિ’હનાદરૂપી કાલાહલ કર્યાં. તે શબ્દ સાંભળીને, જળ વડે પુરાતું પેાતાનું स्थापना इत्तिया सिद्धा इत्तिया सव्वद्वे ૨ | ૪ | ૬ | ૮ ૧૦ ૧૨/૧૪ ૧૬ ૧૮ जाव असंखा આ પછી એક માક્ષે, ત્રણ સર્વાસિષ્ઠે, પાંચ માક્ષે, સાત સર્વાસિષ્ઠે, એમ એ એની વૃદ્ધિએ ત્યાંસુધી વધવું કે એ રીતે મેાક્ષમાં અને સર્વાસિધ્ધમાં જનારની સખ્યા અસંખ્યાતી થાય. આ બીજી ‘એકાદ્વિત્યુત્તરચિત્રાંતરગ’ડિકા’ જાણવી, स्थापना- एसा बितिया एगाइबिउत्तर चित्तंतर सिद्धगंडिया ४-२ इत्तिया सिद्धा १ ५ ९ १३ १७ २१ २५ २९ ३३ एवं एगा इबिउत्तरिया इत्तिया सव्वद्वे ३ ७ ११ १५ १९ २३ २७ ३१ ३५ जाव असंखा આ પછી લગાલગ ત્રીજી એકાદિચધિચિત્રાંતરગંડિકામાં એક મેક્ષે, ચાર સર્વાસિષ્ઠે, સાત મેક્ષે, દસ સર્વાસિષ્ઠે, એમ ત્રણ ત્રણ વધતાં ત્યાંસુધી વધવું કે ચાવત્ મુક્તિમાં જનાર અને સર્વાસિધ્ધમાં જનારની ત્રણત્રણની વૃદ્ધિવાળી સખ્યા અસંખ્યાતી થાય. આ ત્રીજી ‘એકાદિયુત્તરચિત્રાંતરસિદ્ધગડિકા ' ાણવી. एसा तइया एग।इतिउत्तर चित्तंतरसिद्धगंडिया ४-३ स्थापनाइत्तिया सिद्धा 1 ७ १३ १९ २५ ३१ ३७४३ ४९ एवं एगाइतिउत्तरिया इत्तिया सव्व ૪૧૦૦૧૬ ૨૨ ૨૮/૩૪૪૦૪૬ાખ૨ जाव असंखा ત્રીજી ચિત્રાંતરગ ડિકાની લગાલગ ચેાથી ‘ વિષમાત્તરચિત્રાંતરસિદ્ધગડિકા' શરૂ થાય છે, જેના અસ`ખ્યાતા પ્રકાર થઈ શકે છે. તેને સમજવાની રીત આ પ્રમાણે છે—એક પક્તિમાં અથવા ઉપર નીચે ઓગણત્રીસ તગડા મૂકવા, જે પૈકી પહેલા તગડામાં કાંઇ ઉમેરવાનું નથી, પણ ખીજા અઠ્ઠાવીસ તગડામાં અનુક્રમે નીચેની સખ્યા ઉમેરવાની છે— दुग २ पण ३ नवगं ४ तेरस ५ सत्तरस ६ दुवीस ७ छच्च ८ अट्ठेव ९ । बारस १० चउदस ११ तह अट्ठवीस १२ छव्वीस १३ पणवीसा १४ ॥ १ ॥ पक्कारस १५ तेवीसा १६ सीयाला १७ सतरि १८ सत्तहत्तरिया १९ । दुग २० दुग २१ सत्तासीर २२ इगहत्तरिमेव २३ बावडी २४ ॥ २ ॥ एसा पढमा एगाइएगुत्तरचित्तंतरसिद्धगंडिया ४-१ १ ३ ५ ७ ९ ११ १३ १५ १७ एवं एगाएगुत्तरिया Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy