________________
બધુમતી લ`ભક
[ ૩૬૭ ]
ચૂડામણિનાં કિરણે। વડે જેના પ્રશસ્ત અખેડા રંગાયેલા છે. એવી, ઉજજવળ કનકનાં કુંડલાની પ્રભાથી અનુલિસ નયનાની કાન્તિ વડે સારી રીતે રંગાયેલ મુખારવિન્દવાળી, કનકનાં મનેાહર કડાં વડે મડિત અને રાતી હથેળીયુક્ત બાહુલતાવાળી, તરલ હાર વડે મંડિત પુષ્ટ સ્તનેાના ભારથી ખેદ પામતા મધ્યભાગવાળી, દારા વડે બંધાયેલા જાનમંડળની પુષ્ટતાથી પીડા પામતા ચરણકમળવાળી, કમળથી રહિત લક્ષ્મી જેવી શેાભાને ધારણ કરતી, સ્નાન અને પ્રસાધનનાં વિવિધ પાત્રા ઝાલવામાં રાકાયેલ દાસીજનાથી વીંટાયેલી અને ખારીક શ્વેત રેશમી વસ્ત્રનુ જેણે ઉત્તરીય ધારણ કરેલું હતુ એવી, ઉજજવળ વસ્ત્રોવાળી અધુમતી પરિજનાની સાથે બહાર આવી. તે સમયે ધેાયેલું અતિશ્વેત વસ્ત્ર ધારણ કરેલા અને કર્ણિકારની કેસરાના સમૂહ જેવા ગૌર તથા પુષ્ટ શરીરવાળા બ્રાહ્મણ આવ્યેા. તે મારા જયશબ્દ કરીને મધુર વચનથી કહેવા લાગ્યા, “ દેવ ! સાંભળેા, કામદેવ શ્રેષ્ઠી વૈશ્ય છે. હું સુક્ષ્મ નામના ઉપાધ્યાય છું. તમારી અનુમતિથી હું અગ્નિકા –લગ્નવિધિ કરીશ. ” મે કહ્યું, “શાસ્ત્ર પ્રમાણે કરા. ” એટલે તે આલ્યા, “ આ સર્વાર્થસિદ્ધિ શિલા ( બાજઠ ) ઉપર એસેા. ” તે બધુમતીને પણ મળવાન પુરુષ તેડીને મારી જમણી બાજુએ બેસાડી. પછી હર્ષ પામેલા વદનવાળા શ્રેષ્ઠીએ મને તેનું પાણિગ્રહણ કરાવ્યું. જેના હ્રાથમાં મંત્રેલા દ હતા એવા ઉપાધ્યાયે સાનાની ઝરી વડે સરસવમિશ્રિત પાણીથી પહેલાં અમારા અભિષેક કર્યો. પછી ચાંદી, સુવર્ણ અને માટીના કલોાથી પિરજનાએ અમને સ્નાન કરાવ્યું. સૂર્ય-નિનાદ અને મંગલ શબ્દો વડે અભિન દાયેલાં તથા રાજા વડે અલંકૃત થયેલાં અમે પાસેની વેદી આગળ ગયાં. ઉપાધ્યાયે વિધિપૂર્વક હામ કર્યાં. પત્ની સહિત મેં પણ અગ્નિદેવની પ્રદક્ષિણા કરી અને તેમાં ડાંગરની અંજલિએ નાખી. તમારી સંગતિ અજર થાએ ' એમ એટલતા ઉપાધ્યાયે મને વધાવ્યેા.
પછી હું ભેાજનગૃહમાં પ્રવેશ્યા. સુખપૂર્વક બેઠેલે! હું મધુર રસવાળું લેાજન જમ્યા. મંગલ ગીતા વડે ગવાતા મેં બાકીના દિવસ ગાન્યા. સૂર્ય અસ્ત પામ્યા, સધ્યા વીતી ગઇ અને તારા દેખાવા લાગ્યા, એટલે ઉપાધ્યાયે બધુમતીને કહ્યું, “ ઉત્તર દિશામાં આ ધ્રુવને તુ જુએ છે? ” તેણે કહ્યું, “ જોઉં છું. ” પછી મણિદીપકા વડે પ્રકાશિત ગ ગૃહમાં અમે પ્રવેશ્યાં. મહામૂલ્યવાન શયનમાં હું અધુમતીની સાથે બેઠા. વિષયાપભાગથી મુદ્રિત માનસવાળા એવા મારી રાત્રિ સુખપૂર્વક વીતી ગઈ.
,,
પછી શુભ દિવસે પ્રસાધન કરાવનારી દાસીએએ મારું પ્રસાધન કર્યું. કામદેવની ઈચ્છાથી રાજકુલમાં જવાના વિચારથી હું નીકળ્યા, તેા કુશળ શિલ્પીના બુદ્ધિસંસ્વથી નિર્મિત થયેલી, ભમરાઓના સમૂહને લાભ પમાડનાર નાના પ્રકારનાં કલ્પવૃક્ષે (નાં ચિત્રા)થી વિભૂષિત થયેલી, કુતૂહલપ્રિય જનાનાં નયનાને માટે મનેાહર અને જાણે કે દિવ્ય હાય તેવી ઊંચી શિખિકામે ભવનના દ્વારમાં જોઇ. બધુમતીની સાથે તેમાં હું આરૂઢ થયેા. તક્રિયાવાળા આસન ઉપર હું બેઠો. પછી ચામર ઢાળવાનું શરૂ થયું અને તરુણ યુવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org