SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૩૧ ] ભરતચક્રવતી નામે તારા (ઋષભદેવના ) પુત્ર થશે. જેમને હવે માત્ર એક જ માનવભવ ભાગવવાના છે એવા રુષ્યનાભ વગેરે સંસારને અત કરશે. 'શીલ અને દેશિવરતિશ્રાવકભાવ વડે ઉજવલ એવુ પૂર્વભવના કેશવ વગેરેતુ' ચરિત્ર પણ તેમણે કહ્યું. પછી અમે છએ જણા ઘણા વર્ષ કૈાટિ સુધી તપ આચરીને સમાધિથી કાલધર્મ પામ્યા, અને અનુક્રમે સર્વાર્થસિદ્ધ-છેલ્લા દેવલેાકમાં દેવા થયા. ત્યાંથી ચ્યવીને અહીં જન્મ્યા. પિતામહુના સાધુવેશ જોઇને મને પૂર્વજન્માનું સ્મરણ થયું, અને મેં એ પણુ જાણ્યું કે તપસ્વીઓને દ્રવ્ય નહીં, પરન્તુ અન્ન-પાણી આપવું જોઇએ. ” નીલયશા લભક શ્રેયાંસની આ આત્મકથા સાંભળીને પ્રસન્ન મનવાળા રાજા વગેરેએ તેના સત્કાર કર્યા. ત્યાર પછી એક હજાર વર્ષે શ્રી ઋષભસ્વામીને કેવલજ્ઞાન અને કેવલદન ઉત્પન્ન થયું, અને સમસ્ત અતિશેષવડે પ્રકાશમાન એવા તેઓ ભિકાને ધર્મના ઉપદેશ કરવા લાગ્યા. દેવાની જેમ સ્વચ્છૐ ગમન કરતા નિમ અને વિનમિએ ઘણા કાળ સુધી નિરુદ્ધિગ્નપણે ભેગા ભાગન્યા. પછી વૈરાગ્ય ઉત્પન્ન થતાં પુત્રાને નગરા વહેંચી આપીને તેઓએ શ્રીઋષભદેવ જિનેશ્વરની પાસે દીક્ષા લીધી, જે ઋષભદેવનું વશકીન મેં કર્યું છે. નીલયશાનું પાણિગ્રહણ નિમના વંશમાં રાજાએાના અસખ્ય સેકડાઓ થઇ ગયા, જે રાજાએએ કપડાના છેડા ઉપર વળગેલા તૃણુની માફક રાજ્યલક્ષ્મીના ત્યાગ કરીને દીક્ષા લીધી હતી. અવિનષ્ટ એવા તે વંશમાં વિહંતિસેન નામે રાજા થયેા, તેના પુત્ર પ્રહસિતસેનની હું ભાર્યાં હિરણ્યવતી નામે વિદ્યાધરલેાકમાં વિખ્યાત છું. નલિનીસભ નગરના સ્વામી હિરણ્યરથની હું... પુત્રી છું અને પ્રોતિવર્ષ ના દેવીની કુક્ષિથી જન્મેલી છું. મારે! સિંહદષ્ટ્ર નામે પુત્ર છે, તેની પુત્રી નીલયશા નામે કન્યા છે. પ્રધાનકુલમાં જન્મેલી એવી તેણે ક્રીડાપૂર્વક વિદ્યાવડે ચંડાલને વેશ ધારણ કર્યાં હતા, તેને તમે જોઇ હતી. એ પ્રદેશમાં તમે આવજો, તેથી શુભ થશે. ’૧ દ મેં કહ્યું, “ જાણીશું—જોઇશું ” એટલે તે પણ વિમનસ્ક થઇને “ તમે જાણશે એમ કહીને ગઇ. Jain Education International ગન્ધદત્તાને પ્રસન્ન કરવાના ઉપાયના વિચાર કરવામાં પરાયણ એવા હું દિવસ ગાળીને રાત્રે શયનમાં સૂતેા હતા, ત્યારે કોઇના હસ્તપથી ચમકીને હું વિચાર કરવા લાગ્યા, t 66 આ હસ્તપ અપૂર્વ છે, તે ૫ ગધ દત્તાના તે નથી જ. ” મેં આંખ ઊઘાડી તા દીવાના પ્રકાશમાં ભીષણ રૂપવાળા વેતાલને જોયા. મેં વિચાર કર્યા, “ એમ સાંભળ વામાં આવે છે કે વેતાલ એ પ્રકારના હાય છે–શીત અને ઉષ્ણુ. જે ઉષ્ણુ વેતાલ હાય છે ૧ ચાંડાલવૃદ્ધાનું કથન અહીં પૂરું' થાય છે. કથાના અનુસંધાન માટે જીએ રૃ. ૨૦૩ "" For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy