SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૨ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : પછી જે સ્થળે ક્ષતમાં ખાર સિ ંચવામાં આવ્યેા હતા તે સ્થળે સ્પર્શ કરવામાં આવતાં મેના ચીસેા પાડવા લાગી, અને ચીસેા પાડી રહ્યા પછી ખેાલી, “ દેવ ! કાઇ મને પીડા કરે છે, મારું રક્ષણ કરો, હું' મરી જાઉં છું, મારી ઉપેક્ષા ન કરા, વૈદ્યોને જલદી ખેલાવા, એટલે તેએ મારી વેદનાના ઉપાય કરશે. મને દેવી પાસે લઈ જાએ. ” આ પ્રમાણે કરુણુ વિલાપ કરતી મેનાને સાંએ ફરીવાર પ્રેરી કે, “ સુરિ ! વિષાદ ન કર. તું કંઇક સુભાષિત ખેલ, એટલે પછી તુ કહીશ તે બધું કરીશું. ” એટલે મેના એલી उक्कामिव जोइमालिणिं, सभुयंगामिव पुष्फियं लतं । विबुधो जो कामवत्तिणिं, मुयई सो सुहिओ भविस्स || ( અર્થાત્ જ્યેાતિવાળી ( રૂપવાન ) ઉલ્કા જેવી, પુષ્પવાળી પણ ભુજંગ (અથવા પ્રણયી) સહિત લતા જેવી કામની કેડીના જે ડાહ્યો માણસ ત્યાગ કરે છે તે સુખી થશે. ) ખારથી સિંચાયેલા ભાગના સ્પર્શ કરવામાં આવતાં મેના ફરી પાછી ચીસેા પાડીને વિલાપ કરવા લાગી. તેને સાંએ ફરીને કહ્યું, “તું કઇક એલ. ” ત્યારે મેના ખેાલી— न सुयणवयणं हि निडुरं, न दुरहिंगंधवहं महुप्पलं । न जुवइहिययम्मि धीरया, न य निवतीसु य सोहियं थिरं ॥ ( અર્થાત્ સુજનનું વચન નિષ્ઠુર હાતુ નથી, કમળ દુર્ગંધવાળું હાતુ નથી, યુતિના હૃદયમાં ધીરતા હાતી નથી અને રાજાએમાં સ્થિર મિત્રતા હાતી નથી. ) “ આ પ્રમાણે આ મેના વિચિત્ર ખેલે છે' એમ (મધ્યસ્થાએ નિર્ણય આપતાં ) સાંમ જીત્યેા. ‘ પોપટ તા માત્ર એ જ શ્લાક એક્લ્યા છે ’ એ પ્રમાણે તેને પરાજિત થયેલે ગણવામાં આવ્યે . ભાજન વખતે જ્યારે સુભાનુને એલાવવામાં આવ્યા ત્યારે બધાએ તેને રાયા અને કહ્યું, “ હાડના એક કરેાડ આપ. ’ સત્યભામાએ આ સાંભત્યુ અને કૃષ્ણને ખબર આપી. તેમણે મેાકલેલા કચુકીએ સાંમને કહ્યું, “ કુમાર ! સાંભળે. ‘ ભાનુ જમ્યા પછી તમને હાડનું ધન આપશે' એમ દેવ આજ્ઞા કરે છે. ” સાંએ કહ્યું, “ જે એના સ્નેહી હાય. તે ધન આપીને એને લઇ જાય. અથવા શુ કરવુ તે એ ખરાબર જાણે છે. ” સુભાનુ તેા ભયને લીધે ગયા નહીં, એટલે આ સમાચાર કૃષ્ણને આપવામાં આવ્યા. તેમણે હાડનું ધન આપ્યુ, એટલે સુભાનુને સાંએ જવા દીધા. પાતાના જખરા ગાઠિયાઓને સાંએ સત્કાર કર્યાં, તથા પ્રિય પૂછનારાએ અને દીન-અનાથેાને તેણે ધન આપ્યુ. Jain Education International કેટલાક દિવસ વીત્યા બાદ ભાનુ ફરી કહેવા લાગ્યા, “ સાંખ ! આપણે હાડ બકીએ; જેની ગધ ઉત્કટ હાય તે એ કરાડ જીતે, ” સાંખે કહ્યું, “ તારી સાથે હેાડ નથી મુકવી; તુ હારીશ એટલે દેવને જઈને કહીશ. “ માતાએ દેવને કહ્યું હતુ, મૈં ,, ભાનુ આહ્યા, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy