________________
[ ૭૧ ]
*
આપ
""
અમને મળી ગયા છે, માટે કૃપા કરીને રાજપુત્રની પાસે ચાલે. ” એટલે તે ધમ્મિલ તેમની સાથે ગયા. પૂર્વભાષી યુવરાજે સંભ્રમપૂર્વક તેનુ વાણીથી સ્વાગત કર્યું. ધમ્મિલે પણ હાથ જોડી પ્રણામ કરી રાજપુત્રને માન આપ્યું. પછી રાજપુત્રે પૂછ્યું, ક્યાંથી આવા છે ? ” ધમ્મિલે જવાબ આપ્યા, “ કુશાગ્રપુરથી પરિજનહિત આવુ છું. એટલે તેણે ગાષ્ઠિકાને આજ્ઞા આપી કે, “ જલદી ઉતારા સજ્જ કરે. ” ગેાકિાના નાયકેાએ જ્યારે ખખર આપી કે, ઉતારા સજ્જ છે ’ત્યારે પ્રસન્ન થયેલા રાજપુત્રે કહ્યુ, “ ઊઠા, તમારા પરિવાર પાસે જઇને તેનુ સ્વાગત કરીએ. ” સર્વ ગેષ્ઠિકાથી પિરવરાયેલા તે ધર્મિલની સાથે હાથી ઉપર બેસીને નગર બહાર ઉદ્યાન પાસે આવ્યેા. કમલસેના અને વિમલસેનાને સાથે લીધી, તથા તેમનેા ઉતારામાં પ્રવેશ કરાવ્યેા. પછી તે યુવરાજ ‘ આ યુવકનું સર્વ કાર્ય કરો, જેથી તે દુ:ખી ન થાય' એમ ગોષ્ઠિના નાયકાને આજ્ઞા આપીને પેાતાના ભવનમાં ગયા. ગાષ્ઠિના નાયકે! પણ કરવાનું હતું તે બધું કાર્ય કરીને પાતપેાતાને ઘેર ગયા. ધમ્મિલ પણ ઉતારામાં સુખપૂર્વક બેઠા એ વખતે કમલસેનાએ કહ્યું, “ આર્યપુત્ર ! ગઇકાલે તમને આવતા જોઇને વિમલસેના બેલી કે આ કાણુ આવે છે ? ' મેં કહ્યું કે, ‘આ ધમ્મિલ આવે છે. ’ એટલે તેણે કહ્યુ~
ધસ્મિલ્લ{હુડી
66 मा मे दमगस्स कह कहेहि, मा गेण्ह नाम दमगस्स । अच्छीणि ताणि मा होज, जेहिं दमगं पलोएमि ।।
અર્થાત્ તું એ ભિખારીની વાત પણ ન કરીશ, તેનું નામ પણ ન લઇશ, જે આંખાવડે તે ભિખારીને જોઉં છું એ આંખાતુ પણ મારે કામ નથી.” આ પછી મેં તેને ઠપકા આપ્યા.
""
આ પ્રમાણે વિમલસેનાને પ્રસન્ન કરવાના પ્રયત્નમાં દિવસે ચાલ્યા જતા હતા.
પછી એક વાર ગાષ્ઠિસહિત રાજપુત્રે ધમ્મિલની પરીક્ષા માટે તથા કંઇક ઈર્ષ્યાથી મશ્કરી કરવા માટે ઉદ્યાનયાત્રાની આજ્ઞા આપી કે, “ બધા ગેષ્ઠિકાએ પેાતપાતાની પત્નીએ સાથે આવવું, ” ધમ્મિલે કમલસેનાને કહ્યું, “ કમલસેના ! હવે શું કરવું ?
'
આ વિમલા ધમ્મિલની પત્ની હશે કે નહીં હોય ? ’ એવી શંકાથી, મારા નિમિત્તે જ, આ લેાકેા ઉદ્યાનયાત્રા કરે છે; માટે શુ કરવુ એ તું જ કહે.
ધસ્મિલ્લે આમ કહ્યું એટલે કમલસેના તેની પાસેથી ઉઠીને વિમલસેનાની પાસે ગઇ, અને થાડી વારે પાછી આવીને બેલી, “ સાંભળેા, આર્યપુત્ર! મેં તેને કહ્યું કે— આવતી કાલે રાજપુત્ર લલિત ગેષ્ઠિની સાથે ઉદ્યાનયાત્રા કરવા જશે. એટલે આપણે પણ ઉદ્યાનમાં જઈશું, માટે તને પ્રસન્ન કરવાના પ્રયત્ન થવા છતાં તુ મૂર્ખ બનીને જવાની ના પાડીશ નહીં. જો આ તને ન ગમતા હોય તા ઉદ્યાનમાં તારા હૃદયને ગમે તેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org