________________
दंडक विचार.
( * )
દંડકના જીવ એક સમયમાં સંખ્યાતા અથવા અસ ખ્યાતા ઉપજતા લાભે છે. ગર્ભજ મનુષ્યના એક દંડકને વિષે એક સમયમાં નિશ્ચયથી સખ્યાતા જીવ ઉપતા લાભેછે અને પાંચ સ્થાવરમાં હેલા વનસ્પતિકાયના એક દંડકને વિષે એક સમયમાં અનંતાજીવ ઉપજેછે અને બાકીના ચાર સ્થાવરના જીવાના ચાર દંડકને વિષે એક સમયમાં અસંખ્યાતા જીવ ઉપજેછે. ૨૩
अवचूर्णि
चतुर्दशरज्जात्मकेऽपि लोके एकस्मिन् समये उत्पद्यमाना नियमेति पदं सर्वत्र ग्राह्यं तेन नियमानिश्चयेन गर्भज तिर्यक् विकलनारकसुराश्च एको द्वौ त्रयोदश विंशतिर्यावत्संख्याता श्रसंख्याताः प्राप्यंते नत्वनंताः ।
આ ચૈાદ રાજ લેાકમાં પણ એક સમયની અંદર ગર્ભજ તિર્ય’ચ, વિકલેન્દ્રિય, નારકી અને દેવતાના મળી અઢાર દડકાના જીવા અહિં (નિયમથી) એ પદ સર્વ ઠેકાણે લેવુ' એટલે નિશ્ચયથી એક, બે, ત્રણ, દશ, વીશ, એમ સ ંખ્યાતા અથવા અસંખ્યાતા ઊપજેછે-ઉપજતા લાભે છે, અનંતા ઉપજતા નથી. मनुष्यास्तु नियमात्संख्याता एव ।
મનુષ્યના એક દડકના જીવ નિશ્ચયથી સખ્યાતાજ ઉપજે છે. वनस्पतयोऽनंताः ।
વનસ્પતિ કાયના દંડકે અનંતા જીવ ઊપજે છે. निसंखो नागो प्रांतजीवो चयइए
'
Jain Education International
For Private & Personal Use Only
"
www.jainelibrary.org