________________
दंडक विचार. Pिer બાકીના પણ પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, ભવનપતિ અને વ્યંતર દેવતાઓ ચાલેશ્યા વાલા હોય છે.
तेजो लेश्यावंतां केषांचिदेवानां नूजलवनेषूत्पा. दात् कियत्कालं तल्लेश्यासंन्नवः ।
તેજલેશ્યાવાલા કેટલા એક દેવતાઓ પૃથ્વી, જલ અને વનમાં ઉત્પન્ન થાય છે, તેથી કેટલેક વખત સુધી તેમને તે લેશ્યાને સંભવ છે.
इंडियधारं सुगमं । (288) निद्वार सुगमछे.
नवमं समुद्घातहारमाह.
નવમું સમુદ્ધાત દ્વાર કહે છે. मनुष्येषु सप्त समुद्घाताः મનુષ્યના એક દંડકમાં વેદનાદિક સાતસમુઘાત હૈયછે सप्त समुद्घातानां नामान्याह। તે સાતે સમુદ્ધાતના નામ કહે છે.
मूल. वेयण कसायमरणे, वेउव्विय तेय एय .
आहारे । केवलिय समुग्घाया, सत्त इमे हुँति संन्नीणं
। १६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org