________________
ક, શ્ર મહાલોર સ્વામી ભગવાજ ચાર
હે જ્ઞાન જયોતિ ધારક માતા સરસ્વતી !
અનંત ગુણના ભંડાર, લોકોત્તર ચરિત્રના નાયક, અનંત અરિહંતોમાં અનન્ય એવા શ્રી મહાવીર સ્વામીની જીવનકથાને શી રીતે કંડારી શકાય ? છતાં યથાશકિત તેને પામવાની ઈચ્છામાં આપ આપના જ્ઞાન કિરણોનો પ્રકાશ પહોંચાડી કૃતાર્થ કરો એવી પ્રાર્થના.
શ્રી મહાલ્યોર સ્વામીના સત્તાસ ભયો નીચે પ્રમાણે છે:
પહેલો ભવ - પશ્ચિમ મહાવિદેહમાં નયસાર નામે ગ્રામપતિ બીજો ભવ - સૌધર્મ દેવલોકમાં દેવતા ત્રીજો ભવ - ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થકર શ્રી હષભદેવના પુત્ર ભરત ચક્રવર્તીના પુત્ર મરીચિ ચોથો ભવ - પાંચમા બ્રહ્મદેવલોકમાં દેવતા પાંચમો ભવ - કોલ્લાગ સન્નિવેશમાં કૌશિક નામે બ્રાહ્મણ છઠ્ઠો ભવ - સ્થણાપુરી નગરીમાં બોતેર લાખ પૂર્વના આયુષ્યવાળા પુષ્પમિત્ર નામે બ્રાહ્મણ સાતમો ભવ - પ્રથમ સૌધર્મ દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળા દેવતા આઠમો ભવ - ચૈત્ય સન્નિવેશમાં સાઠ લાખ પૂર્વ વર્ષના આયુષ્યવાળા અગ્નિદ્યોત નામે બ્રાહ્મણ નવમો ભવ - બીજા ઈશાન દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળા દેવતા દસમો ભવ . - મંદિર સન્નિવેશ (મંદરપુર)માં છપ્પન લાખ પૂર્વ વર્ષના આયુષ્યવાળા અગ્નિભૂતિ
નામે બ્રાહ્મણ અગિયારમો ભવ - સનકુમાર દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળા દેવતા બારમો ભવ - શ્વેતાંબી નગરીમાં ભારદ્વાજ નામે બ્રાહ્મણ તેરમો ભવ - મહેન્દ્ર કલ્પમાં મધ્યમ સ્થિતિવાળા દેવતા ચૌદમો ભવ - રાજગૃહ નગરમાં સ્થાવર નામે બ્રાહ્મણ
........(158).
...
...
L
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org