________________
ફોટો
ફોટો સૌજન્ય
સૌજન્ય
શ્રી મહાવીર સ્વામી ભગવાન
શ્રી હિંમતલાલ ચાંપશીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ 'હ. શ્રી ભુપેન્દ્રભાઈ એસ. શાહ-ભાવનગર
( સ્તુતિ શ્રી સિદ્ધાર્થ નરેન્દ્રના કુલનાભે, ભાનુ સમા છો વિભુ,
હારા ચિત્ત ચકોરને જિન તમે, છો પૂર્ણ ચંદ્ર પ્રભુ, પામ્યો છું પશુતા તજી સુરપણું, હું આપના ધર્મથી, રક્ષા શ્રી મહાવીર દેવ મુજને, પાપી મહાકર્મથી.
ચૈત્યવંદન) સિદ્ધારથ સુત વંદિયે, ત્રિશલાનો જાયો; ક્ષત્રિય કુંડમાં અવતર્યો, સુર નરપતિ ગાયો. ૧ મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાયા; બહોંતેર વરસનું આઉખું, વીર જિનેશ્વર રાયા. ૨ ખિમવિજય જિનરાયન એ, ઉત્તમ ગુણ અવદાત; સાત બોધલથી વર્ણવ્યા, પદ્મવિજય વિખ્યાત. ૩
વી. ૧
વી, ર
સ્તવન વીરજીને ચરણે લાગું, વીરપણું તે માંગરે; મિધ્યામોહતિમિર ભય ભાગ, જીત નગારૂં વાગુરે. છઉમથ વીરય લેસ્યા સંગે, અભિસંધીજ મતિઅંગેરે; સૂક્ષમ ડ્યૂલ ક્વિાને રંગે, યોગી થયો ઉમંગેરે. અસંખ્યપ્રદેશ વીર્યઅસંખ, યોગઅસંખિતઝંખેરે; પુદગલગણ તિણે લ્વે સુવિશેષે, યથાસકતિ મતિ લેખેરે. ઉતકૃષ્ટ વીરયને વસે, યોગક્યિા નવિ પેસેરે; યોગતણી ધ્રુવતાને લેશે, આતમસ કીર્તિ ન બેસેરે. કામવીર્ય વશે જિમ ભોગી, તિમ આતમ થયો ભોગી; સૂરપણે આતમ ઉપયોગી, થાય તેહનેં અયોગીરે. વીરપણું તે આતમઠાણે, જાગ્યું તેમચી વાણેરે; ધ્યાનવિનાણે સકતિ પ્રમાણે, નિજ ધ્રુવપદ પહિચાણેરે. આલંબન સાધન જે ત્યાગે, પરંપરિણિતિનેં ભાગેરે; અક્ષયદર્શન ગ્યાનવિરાગે, આનંદઘન પ્રભુ જાગેરે.
વી.૪
વી.પ
વી;
વી. ૭
ન
થાય છે
મહાવીર નિણંદા, રાય સિદ્ધાર્થ નંદા,
લંછન મૃગેંદા, જાસ પાયે સોહંદા; સુર નર વર અંદા, નિત્ય સેવા કરંદા; ટાળે ભવફંદા, સુખ આપે અમંદા.
( 24 )
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org