________________
[ ૫૦ ]
શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૧ લા. સગ' ચૌદમેા.
શ્રવણથી પ્રમાદ પામેલા તારા પ્રેમી નળને હૃદયમાં હર્ષ પ્રગટાવ. અસાધારણ કામથી પ્રેરાયેલી, ચપળ પવનને અંગે અનેક ભમરાઓની ક્રીડાથી ભયભ્રાંત બનવાપૂર્વક આમતેમ દોડતી, કમળ સરખા મુખવાળા ને કામદેવ સરખા નળરાજાની સાથે જોડાયેલી હૈ દમયંતી ! તુ તેની સાથે નિશ્ચયપૂર્વક સ ંપૂર્ણ ક્રીડા કર. અત્યારે તારા 'ગમરૂપી આશાને તે નળરાજા ક્રુભૂિત કરે. તમારા બંનેના આ લગ્નસંબંધ હું શીવ્રતાથી સાધવા માગું છું.”
આ પ્રમાણે મેલીને, રડતી દમયંતીને આશ્વાસન આપીને, તે વનપ્રદેશના ત્યાગ કરીને હુંસ આકાશમાર્ગે ઊડી ગયા, એટલે “હું વિચક્ષણ ! હે શરદ્ ઋતુના વાદળા જેવી શ્વેત કાંતિવાળા ! શારદાદેવીના વાહનરૂપ હૈ પ્રાણપ્રિય હંસ ! તું આટલામાં કયાં ઊભે છે ? અરે હુ`સ ! અરે હુંસ! મુકતાત્મા-સિદ્ધાત્મા જેમ ભવશ્રેણીને ત્યજી દે તેમ તે મને અચાનક અત્યંત ક્રૂર કેમ ત્યજી દીધી ? ’
એવામાં દમયંતીના પગલે પગલે ચાલતી, અતિ દુભાયેલી મનવાળી સહચરીએએ આવીને આવા પ્રકારના જુદી જુદી જાતના વિચાર-વમળમાં અટવાયેલી, વનને છેડે એકલી રહેલી અને મેહમુગ્ધ બનેલી એવી તે દમયંતીને ચારે તરફથી ઘેરી લીધી, અને ખેલી કે“ હે સખી ! તું કેમ ધ્રૂજે છે ? તને કાઇપણ વ્યક્તિથી ભય કેમ હાઇ શકે? તુ અહીં ચાંથી આવી ચઢી ? શું તારું' ભાન ભૂલી ગઇ છે। ? હું ભેળી ! રડવાનું ત્યજી દે, ઘરે ચાલ. ” “ આપણે ચાલીએ ” એમ સખીએને કહીને તેએને જલ્દીથી રાજમદિરે લઇ ગઇ.
આ બાજુ સમગ્ર દિક્પાળાને જાણે આમત્રણુ આપતા હાય, મધ્યાહ્ન સૂર્યાંથી તમ બનેલી દિશાઓને જાણે જલ્દીથી પાંખા નાખતા હોય તેમ પાંખાને ફફડાવતા તેમજ ભેટણારૂપે દમયંતીએ આપેલા હારને રજૂ કરતા હુંસ લુબ્ધ ચિત્તવાળા નળરાજાની પાસે આવીને એલ્યે. કે—“ હે સ્વામિન્! દમય ંતી આપને ઘણા વખતથી સારી રીતે જાણે છે. તેણીએ જાતે જ તમને પ્રિયતમ તરીકે સ્વીકાર્યા છે અને તે વસ્તુની સાબિતી ખાતર તમારા માટે આ નિČળ માતીની માળા માકલી છે. ” ત્યારે “ તારું કાર્ય સિદ્ધ થયું, ' એમ સેંકડા વખત પૂછતા, હુંસના જવાબને વારંવાર ખાલતા-વિચારતા અને તે સંબધી વિચારણા કરતા નળ કેાઈપણ રીતે સતાષ પામી શકયા નહિ.
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org