SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૯૦ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૧૦ મો : સર્ગ ત્રીજો. ત્રિ મધુબિંદુ” સરખા દાંતવાળા મનુષ્ય, દીન વૃત્તિવાળા અને ભયવ્યાકુળ પ્રાણુઓ કદી પણ વૈરાગ્યવાસિત બનતા નથી. ધર્મને અંગે અગ્નિ પ્રજવલિત થાય છે, વરસાદ વરસે છે, પવન વાય છે, ચંદ્ર સૂર્ય પ્રકાશે છે, સમુદ્ર મર્યાદામાં રહે છે. ફક્ત એક ધર્મ જ રક્ષણ કરનાર, શરણ આપનાર અને ચિરસ્થાયી છે. ધર્મહીન પ્રાણીઓને માટે હમેશ નરકરૂપી ગુફાઓમાં જ રહેવાનું હોય છે. મુનિવરદ્વારા કહેવાયેલ ધર્મને સાંભળીને પણ માત્ર ક્રિયાવાદી પ્રાણી ઉચિત આચરણને સમજતો નથી. “મા સાહસ” પક્ષીની માફક વાણી બોલનારા, દીન વૃત્તિવાળા પ્રાણીઓ હાથમાં દીવો લઈને કૂવામાં પડે છે. સંસારસાગરમાંથી મુક્તિને ઈચછનાર ભવ્ય પ્રાણીઓ હંમેશાં ગુરુની સેવા કરવી જોઈએ. આંધળે માણસ પાંગળાને પિતાના ખભા પર બેસાડે છે પરંતુ દાવાગ્નિથી રુંધાયેલ રસ્તામાં આગળ વધી શકતો નથી.” આ પ્રમાણે સુદામાસૂરિના અત્યંત મનોહર, પવિત્ર, વચનરૂપી તરગેથી જેનો મિથ્યાત્વરૂપી કાદવ જોવાઈ ગયા છે તેવા તેમજ વિશ્વને વિષે પ્રસિદ્ધ કીર્તિવાળા અને વૈરાગ્યવાસિત બનેલા નલરાજા પોતાના પરિવાર સાથે જલદી ઊઠયા. 1000000 હeeeeeSeeeeee સર્ગ ત્રીજો. PROD90496666 [ ઇંદ્રસેનને રાજ્યાભિષેક : : નલ રાજાની દીક્ષા : ઈંદ્રનું નલ રાજાને ચલાયમાન કરવું :: નલ રાજર્ષિની આત્મનિંદા...] 1029mcw0Q00aXYWOO હું બાદ પિતાના નગરમાં જઈને શ્રીમાન, વિદ્વાન નળ રાજાએ પિતાના પુત્ર ઇદ્ર froese opean૦૦૦— સેનના રાજ્યાભિષેકની તૈયારી કરી. નલને દીક્ષા લેવા તૈયાર થયેલા જાણીને અને ઇંદ્રસેનને રાજા બનતાં જાણીને પ્રજાજનોએ એક સાથે હર્ષ તેમજ વિષાદ–બંનેનો અનુભવ કર્યો. જેવી રીતે નલ રાજાને વિવાહત્સવ, તેમજ દિવિજય મહોત્સવ થયે હતું તેવી જ રીતે અપૂર્વ એ સંયમત્સવ પણ થયા. સર્વ જિનમંદિરોની પૂજા કરીને, યાચક જનને દાન આપીને નગરજનોથી અનુસરાયેલ નલરાજા નગરની બહાર નીકળ્યા. વિયેગને કારણે ભયવિહવલ બનેલ સમરત પ્રજાને રજા આપીને નલરાજા દમયંતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy