SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮૪ ] શ્રી દમયંતી . ચરિત્ર : સ્કંધ નવમે : સર ચેાથેા. અત્યંત ગંભીરાવાળી સ્તુતિ કરી કે ઉત્તમ જ્ઞાનીને, ઉત્તમાત્તમ જ્ઞાનવતાને અને તે કરતાં પણ શ્રેષ્ઠ અને સર્વજ્ઞ એવા તીર્થંકર ભગવાને નમસ્કાર થાઓ ! એક મહિના સુધી અષ્ટાપદ પર્વત પર પરમાત્માને નમસ્કાર કરીને, સ્તુતિ કરીને પૂર્ણ મનેાહર મંગળવાળી અને તુષ્ટ અનેલ તેણીએ પણ પ્રાતઃકાળે પેાતાના સ્વામી મમ્મણુ રાજવીને અષ્ટાપદની યાત્રા સ ંબંધી સમસ્ત વૃત્તાંત જણાવ્યેા. પછી સમસ્ત જનતાને પ્રિય એવા દેવયાત્રા સબંધીનેા સુદર વાર્ષિક મહેાત્સવ થયા અને હુ ંમેશાં મનેહર સંગીત કરતાં વિધવિધ પ્રકારનાં વાજિંત્રા ચારે દિશામાં વાગવા લાગ્યા. ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળા, પુષ્કળ દાન આપનાર અને પ્રમાદ રહિત તે બને દંપતીએ પેાતાના આયુષ્યના શેષ ભાગ પુણ્ય કાર્યોમાં વ્યતીત કર્યો. સચેાથે. Jain Education International [ નલ રાજાના પૂર્વભવ ચાલુ ] 00000૦૦૦ 2000000000 પછી ત્રીજા ભવમાં પાતનપુર નામના નગરમાં મમ્મણુ અને વીરમતીના જીવ ધન્ય અને ધુસરી તરીકે જન્મ્યા. ભદ્રિક અને પશુએની સપત્તિવાળા ( ગેાવાળ ) તે બંને સ્વભાવથી જ પરસ્પર અત્યંત પ્રેમ ધરાવતા હતા. તે બન્નેએ કાઇને પણ જાણીથી દુભવ્યા ન હતા, કંઇ પણ કાર્યનું હરી લીધું ન હતુ અને કદી પણ શિયલને ભંગ કર્યો ન હતા. તે પ્રતિદિન પાતાની શક્તિ પ્રમાણે ભૂખ્યાને ભેાજન, તરસ્યાને પાણી આપતા અને થાકી ગયેલાઓનેા શ્રમ ( થાક ) દૂર કરતા. પછી કાઇ એક દિવસે વર્ષાઋતુના સમયમાં વૃષ્ટિ થવાથી ધન્ય પેાતાના પક્ષુએની સભાળ લેવાને માટે બહારના પ્રદેશમાં ગયા. ત્યાં આગળ વર્ણ અને ગાત્ર( અવયવ )થી પાડેલા નામવાળા પેાતાના ગાય તથા ભેંસ વિગેરે પશુઓને દૂરથી ખેલાવીને ઉચિત લાલના પાલના કરી પ’પાળ્યા. તે સમયે તે પ્રદેશમાં શરમને કારણે અંગ પર એક માત્ર વચને ધારણ કરતાં કાઇ એક મુનિવરને કાયાત્સગ ધ્યાનમાં ઊભા રહેલા જોયા. વૃષ્ટિને કારણે આ દેહવાળા તે મુનિવરના મસ્તક પર ધન્ય પેાતાનું છત્ર ધારણુ કરી રાખ્યું. તેની આવા પ્રકારની સંધ્યા સમય સુધીની એકધારી સેવા-શૃષાથી તે મુનિવર મુશ્કેલી ભરેલી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy